________________
દેખાડતા જાણે મેટા ઉપકાર ન કરતા હોય! અને એક તમે છે કે... કળિયુગના હરિશ્ચન્દ્ર ! સત્ય : ધેાષદા, ભાગ્યમાં હાય એટલું જ મળે, હરામનું ધન સહેલાઈથી હજમ નથી થતું. મારા ભાગ્યમાં દુઃખ અને દારિદ્રય લખ્યાં છે—ભાગવે જ છૂટકા. ભગવાન દુઃખ આપી માણુસતી પરીક્ષા કરતા આવ્યા છે. સંતપુરુષા...મહાત્માઓએ આછાં દુ:ખ સહન કર્યાં છે! અરે આ... મથુરાપ્રસાદ...મથુરા...ધટ વગાડ ધંટ. ગાડી આવવામાં એ જ મિનિટ બાકી છે.
ધાષદા : તે માસ્તર ખાણુ, તમારાં પત્નીને એવી શી ખીમારી છે તે ઠેઠ જંકશનની હોસ્પિટલમાં જવું
પડે છે ?
સત્ય : ભાઈ, ડોકટર તેા ટી. ખી કહે છે. ઉધરસ આવે છે. કોકવાર લેાહી પણ પડે છે. તાવને લીધે શરીર સાવ કમજોર થઈ ગયું છે મને કાઈ ‘રિલીવ ’ કરાવી છેડાવે એમ નથી. એટલે બિચારીને એકલી જ મેફલવી પડશે. છેકરાખેાકેા કલકત્તામાં શિવપુર એંજિનિયરિંગ *ોલેજમાં ભણે છે. એને તાર કર્યાં છે. જોઈ એ આવે છે કે નહીં.
ધાષદા : સત્યબાપુ, તમે ચિ'તા ન કરેા. હુ' જંકશન જાઉ છું એટલે તમારાં શ્રીમતીને હોસ્પિટલ સુધી મૂકી આવીશ.
સત્ય : હૈં તમે...મૂકી આવશે। ધેાષદા ? તમારી ધણા આભાર. બિચારી ઘણી અશક્ત થઈ ગઈ છે. સાચવીને મૂકી આવતે.
( અંદરથી ટેલિગ્રાફની ધંટડીનેા અવાજ સભળાય છે. સત્યભૂષણુ રિસીવર ઉપાડી વાત કરે છે. બાજુના ઝાંપામાંથી મથુરાપ્રસાદ ત્રણ કુક્ષીએ સાથે એક ‘ ઇન્વેલિડ ચેર 'માં એડેલાં માસ્તરનાં પત્ની– અપર્ણાને ઉપાડી પ્લેટફાના વરંડામાં લાવે છે.) મથુરા : (અંદર જઈ ને) બાપુ, માને લઈ આભ્યા છું. પણ એ તે। જ કશન જવાની ના
પાડે છે.
૨૪
સત્ય : ટેલિગ્રાફ્રનું રિસીવર નીચે મૂકતાં) કેમ ના પાડે છે? શું થયું પાછું એને ..વારુ તું જા. હું એને સમજાવું છું. સાંભળ, ડાઉન ટ્રેનના ધટ વગાડે જલદી, લાઇન કલીઅર આપ...જા, જલદી.
[માસ્તર મથુરાના હાથમાં લાઇન કલીઅરની રિંગ આપે છે અને ખગલમાં ફ્લૅગ દબાવી, વરંડામાં ખુરશીમાં ખેઠેલી અપર્ણા પાસે આવે છે.]
સત્ય : પ્રેમ અપર્ણા શું થયું? મને કેમ એટલાન્યા. અપર્ણા : ભારે હોસ્પિટલમાં નથી જવું. સત્ય : કેમ ? વળી પાછું શું થઈ ગયું...? અપર્ણા : તમે આવી શકે એમ નથી, એવું સાંભળ્યું ...
કાઈ છેડાવે એમ નથી ..
સત્ય : પણ મે' બધી વ્યવસ્થા કરી દીધી છે... આ આપણા ધેાષદા તને ઠેઠ હૅપિટલ સુધી મૂકી જશે.
અપર્ણાં : તમારા વગર હું નથી જવાની... સત્ય : તું નાહક જિદ્દ કરે છે...મારાથી આવી
શકાય એમ નથી. તારે હોસ્પિટલ જવું જ જોઈ એ. ડૉકટર...
અપર્ણા : પણ હવે હું ખચવાની નથી. નકામી છે આ બધી દોડધામ.
સત્ય : ના...ના. અપર્ણા એવું અશુભ ન ખેલ અહીં ન મટે તે। કલકત્તાના મેટા ડૉકટરને બતાવીશું....હિ‘મત રાખ. અપર્ણા : મોટા ડૉકટરાય હવે ખચાવી શકે એમ નથી. (જોરથી ઉધરસ ખાય છે.) નકામાં પૈસાનાં પાણી...
સત્ય : ના...ના અપર્ણા, તુ હૅસ્પિટલ જા. કાકુ રિલીવ કરાવનાર આવશે કે તરત જ હું જ કશને આવી પહેાંચીશ . ખેચાર દિવસની રજા પર ઊતરી જઈશ...અપર્ણા તું ખેંચી જઈશ. હું તને જિવાડીશ
અપર્ણા : મને જિવાડવા માટે ઢગલા રૂપિયા જોઈ શે. કયાંથી લાવશે। ? કાશીવાસ કરતાં સાસુને રૂપિયા મેાકલવા પડે છે. કૉલેજમાં ભણુતા
[ બુદ્ધિપ્રકાય, જુલાઈ '૬૯