________________
પત્નીનું .. નિર્દોષ પુત્રનું...બીમાર પત્નીનું...મને ફ્રાંસીની સજા અપાવા...અપર્ણાને મેં જ મારી નાંખી. બરાબર દવાદારુ કર્યાં નહીં . હોસ્પિટલમાં ગયા નહીં...ખાકાનું ખૂન...તેનું ગળું દબાવી મેં જ કર્યું... રાતના સ્ટેશનેથી ઘેર ગયેા હતેા. નરેન પાલ સમજી...રૂપિયાના લાભમાં પુત્રને મારી નાંખી...ચાદરમાં લાશ બાંધી...સિગ્નલ પાસે મૂકી આવ્યા...દાટવાનો વખત નહેાતા... ધેાષબાબુ : ( ગભરાટ અને ચિ'તાભર્યાં કડૈ ) માસ્તર બાજી, શાન્ત પડેા...આમ ન ખાલે.. સત્યઃ મારું નામ છે સત્યભૂષણ . સાચું જ ખેાલુ
ટકાઉ
અને
આકર્ષક
સરસપુર મિલનું કાપડ
એ ટ લે
સંતા ષ ની
છું. હું. ગાંડા...પાગલ નથી થઈ ગયા. (હાસ કરે છે) હા...હા...નરેન પાલના રૂપિયા આ સિની બહાર પેલા ઝાડ નીચે દાટી દીધા છે...ખાકાનું ખૂન કરી મેવાર સ્નાન કર્યુ છે...આ બે હાથ વડે ખેાકાનું ગળુ દબાવ્યું ( ઊંચા કરેલા બેઉ હાથ ભણી જોઈ રહે છે.) હા...હા...( હસે છે.) મથુરા ધંટ વગાડ લાઈન ક્લીઅર આપ. ડાઉન ટ્રેન આવી. મારે...જવુ છે જકશને...મને ફ્રાંસી આપેા... મને ફ્રાંસીને માંચડે ચઢાવે.
[ મોટેથી રડે છે... પડદા... ]
પરાકાષ્ઠા
સેના, શર્ટિંગ, પાપલિન ક્રેપ, ધાતી અને સાડી
ટેલિફાન્સ : ૨૪૯૦૧ – ૨૪૯૫૨
ધી સરસપુર મિલ્સ લિમિટેડ
સ ર સ પુ ર્રા ડે
: અ મ દ્દા વા૩-૧૮
·
{
મધ્યમ
ભરતું. કાપડ
ટેલિગ્રામ : રૂપસરસ”