________________
સત્ય : (હાઠ ક્રુફ્ફડાવતા... કંઈક ખબડે છે. પાછા માથુ નીચું કરી સ્થિર થઈ જાય છે....ચાડીવારમાં દરવાજે ઊપડવાના અવાજ સાંભળી જાગી જાય છે...) કોણ ? કાણુ ?..ખાકા... તું અત્યારે આટલી મોડી રાતે! કાંથી આવ્યા ભાઈ ? ખેાકેા : (ઉદાસ અને ખિન્ન ભાવે) માની તબિયત જોવા માટે જંકશનની હોસ્પિટલ ગયેા હતેા... ત્યાંથી ચાલતા ચાલતા આવ્યા છું... સત્ય : પણ ભાઈ, તું એટલે દૂરથી ચાલતા શા માટે આવ્યા...અપ-ટ્રેન હમણાં જ આવી પહેાંચશે. કેમ છે તારી માને? મારે। કાગળ તને મળ્યેા હતેા ને?
ખાકા : (માં પરને પસીને લૂછતાં) હોસ્પિટલમાં પહેાંચ્યા બાદ મા ખેડાશ બની ગયાં હતાં... થાકને લીધે કદાચ. વાષબાબુ બિચારા બહુ ગભરાઈ ગયા હતા. તમારા કાગળ વાંચી હું જકશનની હાસ્પિટલે સવારે પહેાંચી ગયા હતા. ડોકટરે ઇંજેકશન આપી માને હાશમાં આણ્યાં. સત્ય : પશુ રોગો છે એ વિશે ડોકટરોએ કઈ કહ્યું ?
ખાકા : એક ડોકટર જાડિસ કહે છે...ખીન ટી. બી. થયા માને છે...ત્રીજા આપરેશન કરાવવાની સલાહ આપે છે...
સત્ય : મને તેા બહુ ચિંતા થાય છે ખેાકા...અપર્ણા બચશે કે નહીં...
ખેાકેા : બાપુ, ખચે. કેમ ન બચે. પણ માને બચાવવા—જિવાડવા માટે રૂપિયા જોઈ એ... રૂપિયા. કલકત્તા લઈ જઈ એ...ત્યાં મોટા મોટા ડોકટરો છે, ગમે તેવા સીરિયસ રાગીઓને મેાતના માંમાંથી બચાવે છે.
સત્ય : તારી વાત સાચી છૅ...અપર્ણાને બચાવવી એ મારી પવિત્ર ફરજ છે — હું જાણું છું... પણ આટલા બધા રૂપિયા...
ખેાકેા—( ઉત્તેજિત સ્વરે) ગમે ત્યાંથી લાવવા પડશે બાપુ. ચેારી, લૂ'ટ, ખૂન કરીને...ગમે તેરીતે...
પર
રૂપિયા વગર નહી ચાલે... માને જિવાડવી પડશે...પ્રિયજનના પ્રાણ બચાવવા માટે ચેરી, લૂટ, ખૂન કરનારને હું અપરાધી માનતા નથી... એને માટે ઉપાય પણ શા છે બીજો ? સત્ય : ભાઈ, તું જરા ઠં‘ડા પડે. શાન્ત થા. રૂપિયાની સગવડ હું ગમે ત્યાંથી કરીશ...તારી માને જરૂર બચાવીશ. મેલ કેટલા રૂપિયા જોઈ શે? ખાકા : એત્રણ હજાર...
સત્ય ઃ તારા ભણવાના ખરચ માટે કેટલા જોઈ શે. ખાકા : એ-અઢી હજાર...
સત્ય : વારું, હું પાંચ હજાર સુધીની વ્યવસ્થા કરીશ. મારા પ્રોવિડંટ ક્રૂડમાંથી ... થાડા વ્યાજે લઈશ ..કાક પાસે ઉધાર માગીશ...
ખકા : તમને જેમ ઠીક લાગે તેમ કરો...રૂપિયા ગમે ત્યાંથી લાવે...જાઉં છું. ( પ્રસ્થાન ) [દરવાજાને જોરથી અથડાવાને અવાજ. સ્ટેશનમાસ્તર ચોંકી, અખા ફાડીને આસપાસ જુએ છે...ખેાકા ખેાકા...કહી ખૂમા પાડે છે ]
સત્ય : શું સાચે જ ખેાકેા આવ્યા હતા કે મને ભ્રમણા થઈ...મારું મગજ વિચિત્ર થઈ ગયું છે...કેવાં કેવાં ખરાબ સપનાં આવે છે... પણ ખેાકેા ?...હા, એ ખેાકા જ હતા. મારું' અષ માન કરી...ગુસ્સે થઈ, નારાજ થઈ જતા રહ્યો...ખાકા..કે...
[ ધીમેથી બારણું ઉન્નાડી વ્રજનાથ પ્રવેશ કરે છે. ] વ્રજનાથ : ના ખાણ્યુઝ...હું વ્રજનાથ વૈરાગી... સત્ય ઃ તું...અરે વ્રજનાથ! આટલી મેડી રાતે વ્રજનાથ : મા જશેામતાને જોવા માટે .. મળવા । માટે મને હૉસ્પિટલવાળાએ અંદર જવા ન
દીધા. તેમણે કહ્યું : દરદીની તબિયત સારી નથી. અંદર નહીં જવા દેવામાં આવે... મે' આગ્રહ કર્યાં . વિનંતી કરી.
સત્ય : કેમ...
[ બુદ્ધિપ્રકારા, જુલાઈ ‘૬૯