________________
મધ્યમ સશક્તિ
કવિએ સંસ્કૃત તત્સમ શબ્દોના ઉપયાગ વિપુલ પ્રમાણમાં કર્યાં છે, અને કેટલીકવાર તેા સંસ્કૃત રૂપા અને સમાસે સીધાં જ ઊતરી આવેલાં છે; રૂપમેળ છંદામાં આ સ્વાભાવિક પણ છે. સંસ્કૃત કાવ્યપરપરાનાં દૃષ્ટાંતા, અલંકારા વગેરે દ્વારા શાલિમૂરિ સંસ્કૃત કાવ્યપ્રણાલીને અનુસરવા મથે છે, પણ અતિશય મધ્યમ કાટિની શક્તિને કારણે સમગ્ર રીતે ઝાઝી સફળતા પામતેા નથી.
કીચકની વિરહવેદનાને, વિરાટના રાતે,ર યુદ્ધના વીરતાભર્યા ચિત્રને, વીરાંગનાએના હૃદયભાવને, ઉત્તરની યુદ્ધતત્પરતાને,પ અર્જુનની આંતરવેદનાને,પરંતુ દુર્ગંધનના હુંકારને, ટૂંકાં શબ્દચિત્રો દ્વારા મહારથીઓનાં વ્યક્તિત્વને, ઉત્તરની કાયરતાને, વિવિધ ચાદ્દાઓની મનઃસ્થિતિને,૧૦ દુર્ગંધનથી આકુળતા
૧. ૧, ૨૬-૨૪૬ ૩૦-૩૪, ૨, ૪, ૭૪-૩૬ ૩, ૧, ૯૭ ૮૨; ૮૬-૯૩, ૪, ૧, ૮૦, ૮૪, ૯૫–૧૰1, ૫. ૨, ૧૪-૧૫, ૧૬, ૨૫, ૨૬ ૬, ૨, ૧૯, ૨૦, ૭, ૨ ૨૩ ૩ ૨, ૨૯-૩૪, ૨, ૩૭-૩૯, ૪૨. ૧, ૨, ૬૬-૬૭,
૯.
માલગાવિંદુ પ્રકાશન ઃ અમદાવાદ–૧ સંત સેવતાં સુકૃત વાધે : નારાયણ દેસાઈ
૨. ૩-૦૦
અને અર્જુનની વીરશ્રીને નિરૂપવા કવિએ પેાતાની શક્તિને ઠીક રીતે પ્રયાજી છે. પણ એ ઊંચા આંકવાળી પુરવાર થતી નથી.
સાભાર-સ્વીકાર
અનંતકળા : શ્રી સ્વામી આનંદ ૩. ૧૦-૦૦ સ્વચ્છતા અને આરાગ્ય : શ્રી બળવંત મહેતા, ૨. ૧-૦૦
આપણાં પ`ખીએ : ચિત્રકાર સેામાલાલ શાહ, ચિત્ર-પરિચય છે.ટુભાઈ સુથાર ૨. ૧૫-૦૦
‘રાસા’?
'
વિરાટપર્વ 'તે કવિએ અંતિમ પંક્તિમાં ‘છીપણ વત્ત હૈં યુતિ શાસ્રસૂરિ'-માં ‘કવિત’ કહ્યું છે, પરંતુ કવિત 'ને સીધા સાદા અ ‘ કવિતા ’–કાવ્યરચના જ કરવા ઉચિત લાગે છે. સંપાદાએ, પ્રસ્તાવનામાં, અક્ષરમેળ છંદવાળા આ લાંબા વર્ણનાત્મક કાવ્યને ‘કવિત્ત’ પ્રકારનું ગણ્યું છે.
આ કૃતિ એ મહાભારત પર આધારિત એક પ્રસંગકાવ્ય-કહા કે, કથાકાવ્ય છે. એ અક્ષરમેળ રૂપમેળ) વૃત્તમાં છે, એમાં યુદ્ધાદિનાં વર્ષોંન છે, શબ્દ અને અર્થાંના વિવિધ અલંકારા છે, વીરઅદ્ભુતની એમાં છાંટ છે, અને સમગ્ર રીતે કવિનું પ્રયાજન મહાભારતના આ સુખ્યાત પ્રસ`ગનું ગાન કરવાનું છે. આ બધું લક્ષમાં લઈ, આ કથાકાવ્યને, જૂની પરિભાષામાં, રાસા ' તરીકે ઓળખીએ તા?
પ્રકી
પટેલ પ્ર.
અધર્મી સદેશ : સં. લલ્લુભાઈ કારભાઈ શ્રી. લલ્લુભાઈ મ. પટેલ ૩૪ સચ્ચિદાન...દ ભવન, દેસાઈ બિલ્ડિંગ, આણુ દ અખે ગીતા : સ. શ્રી. ઉમાશકર જોશી, ડૉ. રમણલાલ જોશી, પ્ર. ગુજરાત યુનિવર્સિટી ૨. ૨-૫૦
અમદાવાદ–૯.