________________
સાથે લીધેલાં તે એને યાદ આવ્યું. એણે ઉપરની પાટલી પર મૂકેલી પેાતાની સૂટકેસ પર નજર કરી ને ત્યાંથી તરત પાછી પણ વાળી. ‘એ પુસ્તકા બાપુને મન પુસ્તકા ન હતાં...જીવન હતાં...'એના મનમાં સ્મૃતિ સળવળી, પાતે ? બાપુને રસ્તે ન જ રહ્યો? બાપુને દુ:ખ હતું એ જાણ્યા છતાં પાતે ‘ નવા જમાનાને ’ થયા. એને ન ગમ્યા ગામડાગામમાં રહી બ્રાહ્મણધર્મ બજાવવા! શેને ગમે ? કયાં અમદાવાદની પેઢીની રેશનક ને કાંગારપદાની કડાકૂટ ! ’–એના મતની અવળચંડાઈ એને ખૂંચી.
‘કામસ ભણ્યા તેમાં ખાટું શું કર્યું ? વિદ્યા તેા એય છે તે...' એ અમડયો.
‘હા .વિદ્યા’ તેા... પણ કમાઈ આપે એવી વિદ્યા ! ’એની અંદરથી કાણુ એલ્યું.
• ‘ એ ભણ્યા તે। આ સ્થિતિ પામ્યા છું... અમદાવાદમાં બ્લેાક લઈ રહું શ્રુ', ઘેર ટેલિફોન છે, સ્કૂટર લીધુ છે...હરિલાલ શેઠ જેવા કે ગાવિન્દભાઈ જેવાય માન આપે છે...અમદાવાદમાં ચાર જણમાં નામ લેવાય છે...' એણે મૂંગા મૂંગા જવાબ ધડયો:
“ પણુ, તારા બાપુ—દીનુભાઈ તે મન એ બધુ તું કાં નથી જાણતા? એને તે જોવા હતા અનિરુદ્ધ પેાતાની વિદ્યાનેા દીવેા સતેજ રાખે એવા... એમની આંખ મીચાઈ ગઈ છે, પણ એમાં હતી વેદના, બળતરા, કે દીકરા પેાતાની દીવી નહિ જાળવે ! એમને તારા ટેલિફોન, તારુ સ્કૂટર, તારા ખંગલેા, તારી પેલી કાણુ ? હા—તારી સુલુ, સુલેાચના, કશું જ’
મનમાંથી ઊઠેલા દેલ્લા શબ્દે એ ચેાંકયો, · સુલુ ? સુલોચના ?' એને યાદ આવી. હજી છેલ્લા એકાદ વર્ષોથી જ એના પરિચયમાં આવી એની સ્વપ્નમૂર્તિ બની ગયેલી મહારાષ્ટ્રીય યુવતી સુલેાચના ફિલસૂફી સાથે એમ.એ. થઈ તે તે કાલેજમાં અધ્યાપિકા હતી અને પી એચ. ડી.નું કરતી હતી. એક મિત્રના કુટુમ્બમાં મળવા જતાં એ તેને ત્યાં પેાતાનાં માબાપ સાથે પહેલીવાર મળી હતી. પછી એકાદ મેળાવડામાં એ મળતાં પરસ્પર સ જાગ્યા હતા. એ મિલન ખીજા અરેક મિલનનું પ્રેરક થયું . અને છેલ્લે છેલ્લે તે। સુલેચનાનાં માબાપે
બુદ્ધિપ્રકા", માર્ચ ’૮ ]
પણ આ સબંધને સંનતિ–આશિષ આપી હતી. એણે સુલુથી કશુ જ છાનું રાખ્યું ન હતું. પેાતાનું વતન, પેાતાનું બાળપણુ, પિતાની પૃચ્છાથી જુદી પેાતાની અમદાવાદમાંની કારકિર્દી, પિતાની ઝ ંખના, પિતા પાસે બેત્રણુ વર્ષોંથી આવેલાં માગાં, પિતાનું એ બાબત પેાતાને પૂછ્યું છતાં ખાણુ ન કરવાનું વલણ, બ્રાહ્મણના કર્તવ્ય વિશેની પિતાની ભાવના, બધું જ સુક્ષુને એણે કહ્યું હતું. તે સાથે એણે સુલુને એય કહેલું, “ આપણી પાત તેમને ન ગમે એવું ય અને. મે એમને હમેશાં નિરાશ કર્યાં છે. આ વાત કઈ રીતે કરવી એમને ? ’
એની દૃષ્ટિ એચિંતા દૂર અંતરિક્ષની ધાર પર સ્થિર થઈ. ત્યાં પેલી પાર ઊતરી ચૂકેલા સૂર્યના પાછળના લહેરતા હિલેાક ઝળકતા ઉત્તરીયના છેડા હજી દેખાતા હતા. એ પર સંધ્યાના શ્યામલ પડછાયેા હવે સ્પષ્ટ વરતાતેા હતેા. એને યાદ આવી
ગઈ પિતા શિયાળામાં બહાર જતી વેળા એઢતા તે ખૂલતા લાલ રંગની શાલ. આ સૂર્ય` તા કાલ સવારે પાછો દેખાવાના! પણ બાપુ? એ તેા હવે કદી ય—' એના વિચારે ખિન્નતા પ્રસારી દીધી એના મનમાં કાણુ જાણે કેમ એને આ સૂના વાતાવરણ વચ્ચેથી સંભળાઈ રહ્યો પિતાની ચાખડીઓના એકધારા છતાં પ્રભાવકારક ધ્વનિ, રાતે તેઓ ગાતા તે ભજનેાના શબ્દોમાં વહેતા એમને બુલંદ મી। અવાજ, સવારમાં નાહીને બહાર આવતાં તે મેાલતા એ શ્લેાકેાના સ્પષ્ટ મંગલ ઉચ્ચાર. એ સ્મૃતિ એના ચિત્તને શાન્ત અપી` રહી.
બાપુના આશીર્વાદ નહિ મેળવી શકું. હવે... સુષુ એમનેય જરૂર સંસ્કાર—કુટુમ્બમાં શાભે એવી જ.—'
સ્વાથી'! તને ગમ્યું તે એમને ગમે જ, એવું કઈ રીતે માની લે છે? એમને જે ગમતું તે તને ગમ્યું છે, ખેલ ને! '—સામેથી વિચારે વળાંક લીધેા. સુલુ, બાપુની ભાવના હમેશાં આદરથી—’ ને તું ?' સામા વિચા૨ે પૂછ્યું.
'
“ મેં શું ખાટુ કર્યું છે ? જમાના પ્રમાણે આાગળ વધ્યા, એમાં–' એ મૂંઝાઈ ઊઠયો.
C
૯૩