SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ રસિક અને તત્ત્વાભિનિવેશયુક્ત થઈ હતી, અને પ્રમુખના ઉપસ’હારે એને કળશ ચડાવ્યેા હતા. અપેારના અધિવેશનમાં મિલનના મુખ્ય મહેમાન શ્રી ક્રાકા સાહેબ કાલેલકરનું પ્રવચન થયું. એમણે દેશમાં હજી સામાજિક ક્રાંતિ કરવી બાકી છે, જીવનનાં બધાં ક્ષેત્રામાં અન્યાય અને અસમાનતા પ્રવર્તે છે, તે તરફ ધ્યાન ઢારી સાહિત્યે બધા ભેટ્ઠાને તાડીને વિશાળ સમન્વય સાધતું નવસર્જન કરવાની તૈયારી કરવાની છે એમ જણુાવ્યું. વળી પેાતાની સમૃદ્ધિ ધરાવવા માટે જેમ અંગ્રેજી, ફ્રેંચ, રશિયન વગેરે ભાષાએ આપણે શીખીએ છીએ તેમ આપણે જેને આપવાનું છે, જેની સેવા કરવાની છે, તેમની ભાષા પણ શીખવી જોઈએ એ વાત ઉપર ભાર મૂકયો હતા. અને સાહિત્યના મૂલ્યાંકનની બાબતમાં જણાવ્યું હતું કે જે સાહિત્ય મારા વ્યક્તિત્વને સમૃદ્ધ કરે તેને હું સારું' સાહિત્ય કર્યું. કાકા સાહેબના પ્રવચન પછી મહારાષ્ટ્રના જાણીતા કવિ શ્રો મારકર જે અત્યારે મહાત્માજીના જીવન વિશે ‘ મહાત્માયન' નામે ગ્રંથ લખી રહ્યા છે, તેમણે તે ગ્ર ંથની પ્રારંભની શારદાસ્તુતિની ચેાડી એવી પેાતાના સુમધુર અને ભાવવાહી કઠે ગાઈ બતાવી હતી. એ જ દિવસે સાંજે ન્યાયમદિરમાં શ્રી કાકા સાહેબના પ્રમુખપદ હેઠળ જાહેર સભા રાખવામાં આવી હતી, અને તેમાં ‘મારું પ્રિયપાત્ર' એ વિષય ઉપર સર્વ શ્રી વિનાદિની નીલકડ, ઇશ્વર પેટલીકર, બકુલ ત્રિપાઠી, હીરાબહેન પાઠક, સુંદરમ અને જ્યાતીન્દ્ર દવે ખાયા હતા. ઉપસંહારમાં શ્રી કાકા સાહેબે જણાવ્યું હતું કે જે પાત્રનેા પ્રભાવ જીવન ઉપર પડે એને જ મહત્ત્વનું ગણવું જોઇએ. રાતે દસ વાગ્યે ડિયા ઉપર વિસ*મેલન યેાજાયું હતું અને તેમાં સર્વશ્રી રામનારાયણુ પાઠક, નિરંજન ભગત, ઉષનસ, સુંદરમ્, મનસુખલાલ ઝવેરી, ઉમાશંકર જોશી, ચંદ્રવદન મહેતા, પિનાકિન હાકાર એમ આઠ કવિઓએ ભાગ લીધે। હતા. Jain Education International પ્રાસ'ગિક નોંધ : : ૧૬૩ ત્રીજે દિવસે સવારે સંગ્રહસ્થાન જોવાનું ગોઠવ્યું હતું અને ત્યાર પછી નવી કારાબારીની ચૂ ́ટણી થઈ હતી, તેમાં નીચેના સભ્યા સર્વાનુમતે ચૂંટાયા હતાઃ ૧. શ્રો વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ૨. શ્રી ઉમાશ’કર જોશી ૩. શ્રી મેહનલાલ મહેતા (સેાપાન) ૪. પ્રા. અનંતરાય રાવળ ૫. શ્રી ગુલાબદાસ બ્રેાકર ૬. શ્રી ઈશ્વર પેટલીકર ૭. શ્રી ક્રિસનસિંહ ચાવડા ૮. પ્રા. ઉપેન્દ્ર પડથા ૯. પ્રેા. મનસુખલાલ ઝવેરી ૧૦. શ્રી જયંતી દલાલ ૧૧. શ્રી પીતાંબર પટેલ મ'ત્રીઓ સ'મેલનમાં થયેલી ચર્ચાએ અને સ્થાનિક સમિતિએ કરેલી ઉત્તમ સરભરાને કારણે આખુ અધિવેશન બધી રીતે તૃપ્તિકર નીવડ્યું હતું. ૧૫-}-'૧૫ રાષ્ટ્રવ્યૂહ અને પ્રેસ કમિશન મધ્યસ્થ સરકાર શબ્દવ્યૂહૈ। ઉપર નિય‘ત્રણા મૂકવાના વિચાર ચલાવે છે, તે વખતે પ્રેસ કમિશને આ બદી વિશે પેાતાના હેવાલમાં શું કહેલું છે, તે જાણવું રસપ્રદ થઈ પડશે ધારી તેને સાર નીચે આપ્યા છેઃ છાપાંઓ પેાતાના ફેલાવા વધારવા માટે હરીફાઈ એનાં પ્રવેશપત્રા છાપે છે. એ હરીફાઇએ સામાન્ય રીતે શબ્દરચનાની અથવા એને મળતી બુદ્ધિની *સેાટીની અથવા નસીબ ઉપર આધાર રાખતી હોય છે. અમે જોયેલા દાખલાઓમાં તે માટે ભાગે આ પાઠ્ઠું તત્ત્વ જ વધારે હતું. એક પ્રકાશકે અમને કહ્યું હતું કે ઈનામ જીતે એવા ઉકેલ મેળવવામાં એટલી બધી મુશ્કેલ હાય છે કે દરેક હરીફાઈમાંથી મને સારુ વળતર મળી રહે છે. દેશી ભાષાની હરીફાઈઓમાં ઘણે ભાગે ઉડ્ડલમાં ખારથી વીસ પ્રશ્નોના બબ્બે ઉત્તરામાંથી એક એક પસદ કરી For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.522256
Book TitleBuddhiprakash 1955 06 Ank 06
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1955
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy