SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ : : બુદ્ધિપ્રકાશ ઇતિહાસકારાને જૂના હસ્તલિખિત ગ્રંથોની મૂળ પ્રત્તા અથવા તેની માર્કે ફિલ્મ નકલ મળી રહે એમ કરવું જોઈએ, જેથી તેઓ જે ઇતિહાસ લખે તે કેવળ અમુક વ્યક્તિના ચરિત્ર જેવા કે રાજકીય ઘટનાના વણુન જેવા ન ખની જતાં સમાજ અને વિચારના વિકાસની વૈધિ રૂપ બની શકે. આપણા દેશની નેશનલ માર્કાઈવ્યું અને એટલાં મૂળ દફતરા, વહીવટી ચાપડા, પત્ર, પુસ્તકા વગેરે ભેગાં કરવાં જોઈએ અને ઇતિહાસકારાને ઉપલભ્ય રાખવાં જોઈએ. આવી સામગ્રીના અભાવે આ સૈકામાં ઇતિહાસલેખન રૂંધાઈ જેવું વિભાગ ૫ મા : અર્વાચીન પ્રમુખ : એસ. એન. દાસગુપ્ત [ લખનૌ યુનિવર્સિટીમાં ઇતિહાસના અધ્યાપક, એમના ખાસ વિષય આંતરરાષ્ટ્રીય ઇતિહાસ છે ને છેલ્લાં ઘેાડાં વર્ષાથી તે અગ્નિ એશિયાને લગતા વિષયમાં સ’શાધન કરી રહ્યા છે.] ઇતિહાસ એ પ્રજાના ભૂતકાળ માટેના ગૌરવના આવિર્ભાવ છે. છતાં તિહાસનેા અભ્યાસ માત્ર પ્રાચીનતાના અભ્યાસ ન હોવા ઘટે. એનું ખરું ધ્યેય તા બનાવાનાં વળાંક ને વહેણાને વિશાળ તે તાત્ત્વિક દષ્ટિએ સમજવાની શક્તિ વિકસાવવાનું હાવું જોઈ એ. આજના દરેક ચિંતક નર ને નારીને સહુથી મૂંઝવતા પ્રશ્ન એ છે કે આપણે આપણી માતૃભૂમિ તરફ ઉત્તમ સ્નેહ ધરાવીને વિશ્વના નાગરિક થવામાં કેટલા સફળ થઈ શકીએ. આંતરરાષ્ટ્રીય સમજૂતી માટે ઇતિહાસનું શિક્ષણુ ઘણું ઉપયાગી છે, કેમકે પ્રજાએ વચ્ચે શુભેચ્છાની અભિવૃદ્ધિ એમ્બીજાની સંસ્કૃતિ ને ઇતિહાસ સમજવાથી ઝટ કરી શકાય છે. વિશ્વના જુદાજુદા ખેંડાને સમજવાના પ્રશ્ન પરત્વે આંતરરાષ્ટ્રીય ઇતિહાસના અભ્યાસી સહુથી વધુ સજ્જ હોય છે, કેમકે એ સ'સ્કૃતિની સમીક્ષા સમગ્રતાની દૃષ્ટિએ કરી શકે છે તે ચાલુ બનાવાના વહેણુને ઐતિહાસિક જ્ઞાનની નક્કર ભૂમિકા વડે ચા સમજી શકે છે. Jain Education International ગયું છે. સામાન્ય માણસને તા માનવ સસ્થાએ માન્યતાઓ, ટેવા અને પૂર્વગ્રહેા કેવી રીતે ઉદ્ભ એ જાણવાના રસ હોય છે, અને આ માટે વિવિધ માહિતી ઉપલભ્ય હોય એ ખૂબ જરૂરનું છે. આપણાં ઘણાં ખરાં રાજ્યા પાતાનાં દફતર કેવળ કારકુની દૃષ્ટિએ રાખે છે. એટલે પશુાં કીમતી કાગળિયાં નજર બહાર જ રહી જાય છે, અને ઘણી વાર તેા રાજરાજના વહીવટ અંગે હવે એની જરૂર નથી એમ માનીને કાઢી નાખવામાં આવે છે. એક માત્ર મુંબઈ રાજ્યમાં પહેલાંનાં દેશી રાજ્યોન દફતર બરાબર સચવાયાં છે. ભારત [ ઈ. સ. ૧૯૬૫ થી] બ્રિટિશ લેાકા અહીં આવ્યા ત્યારે ભારતમાં પ્રજાકીય રાયસ’ગઠન જેવું કંઈ નહેતું. સંયેાગવશાત્ ભારત યુરે।પીય રાજકારણમાં ધસડાયું ને ભારતની નીતિ યુરોપની પરિસ્થિતિની જરૂરિયાત મુજબ નક્કી થવા તે બડાવા લાગી. ઉષ્ણકટિબંધના દેશ સાથેના વેપારે તે એ વેપાર માટેના વિગ્રહ એ ગ્રેટબ્રિટનની પ્રજાના જીવન પર મહત્ત્વના પ્રત્યાધાત પાડયા. સૂતર ઉદ્યોગે લેંકેશાયરને પલટાવી દીધું. આ દેશામાંથી આયાત થતા કાચા પદ્માએ ઈંગ્લેંડના ઉદ્યોગાને વિકસાવવામાં ધણા માટા ફાળા આપ્યા. ૧૮૪૦ના અરસામાં ભારત બ્રિટનના આર્થિક તંત્રનું કેન્દ્ર બની ગયું હતું. બ્રિટિશ ઇતિહાસનું આ એક મહત્ત્વનું પ્રકરણ છે. પરંતુ બ્રિટિશ સરકાર કદી દેશની ખતી નહિ, હમેશાં જાણી ઝીને વિદેશી જ રહી. મુન્નલ સત્તા બ્રિટિશ સત્તા વચ્ચે આ ફરક છે. મુધલા અહીં આવી અહીંના બન્યા હતા, તેથી એમના ઇતિહાસ એ ભારતીય ઇતિહાસને ભાગ છે, જયારે બ્રિટિશ યુગને અપાયેલું મહત્ત્વ એ માત્ર બ્રિટિશ પ્રચારકાર્યના અવશેષરૂપ છે. ઈંગ્લેંડની ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં મેળવેલી સાવ ભૌમ સત્તાને અર્વાચીન ઇતિહાસકાર આશ્ચર્યકારક લેખતા નથી. કંપનીની સ્થાપના વેપારી અકારણના પ્રવત માન સિદ્ધાંત અનુસાર For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.522251
Book TitleBuddhiprakash 1955 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1955
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy