________________
માગું છું કે ઉપર ગણાવી તેજ માત્ર આ કાળની હકીકતા નથી, ખીજી પણ છે અને તે પણ આટલી જ અર્થવાહી છે.
જો એ સમય બંધિયાર દશાને ઢાય તે એમાં શકરાચાર્ય જેવા સર્જક પ્રતિભા ધરાવતા પુરુષ પણ કેવી રીતે પાકથા, જેમણે ઉપનિષદ્માના જ્ઞાનની અને પ્રાચીન ભારતીય દર્શનની લગભગ
મૌલિક કહેવાય એવી નવેસરથી વ્યવસ્થા કરી ? પૂર્વ
ભારતમાં વજ્રયાન, તંત્રયાનને, દક્ષિણ ભારતમાં શૈવ અને વૈષ્ણવ ધમ'માં ભક્તિના અને કાશ્મીરમાં પેાતાના વિશેષ શૈવમાના ઉદય કેવી રીતે થયા? એજ રીતે એરિસ્સા, મધ્યભારત, ચેાળ, ચાલુકય, પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતની મહાન કલા શાખાઓના પણ શે। ખુલાસા આપવા
સ્થાપત્યની ખ઼ાબતમાં તે। શિલ્પ કરતાં પણ ઊંચી કક્ષા એ કાળમાં સધાઈ હતી. આ બધી સિદ્ધિએ મહાન ધાર્મિČક પ્રવૃત્તિઓની પ્રેરણા અને ગભીર આધ્યાત્મિક શ્રદ્ધા વગર સધાઈ હોય એમ
માની શકાતું નથી. એ મિ”ક પ્રવૃત્તિઓ વિશે
આપણને પૂરા ખ્યાલ નથી.
પ્રાદેશિક ભાષા અને સાહિત્યના ઉદય થયા એ જ બતાવે છે કે એ વખતે દેશમાં જબરી સજ ક પ્રક્રિયા કામ કરતી હશે.
પ્રતિહારાએ અને રાજપૂતાએ અઢીસા વ^ સુધી આર અને બીજી ઇસ્લામી સત્તાએ સામના કર્યાં અને ચાળાએ અને દક્ષિણનાં ખી રાજ્યાએ 'ગાળના ઉપસાગરમાં પેાતાનું નૌકા વિષયક વČસ જાળવી રાખ્યું, એટલું જ નહિ પણ આખા અને ચીનાઓ ઉપર કેટલેક અ'શું સરસાઈ ભોગવી, એ ભારતીયા એ જમાનામાં કેટલું ખળ, સાહસ અને કૌશલ ધરાવતા હતા તે બતાવી આપે છે.
હું આપને એ બતાવવા માગું છું કે આ બધાં એવા જીવનનાં લક્ષણો છે જેને કાઈ પણ હિસામે રૂઢિગ્રસ્ત, પુરોહિતના વચ*સવાળુ' પડેલું અને નિળ ન ગણી શકાય.
Jain Education International
ભારતીય ઇતિહાસ પરિષદ : : ૧૫
હું.એક ખીજી કલ્પના આપની ગંભીર વિચારણા માટે રજૂ કરવા ચાહું છું, જેના ખુલાસામાંથી આપણને આ સમયના ઇતિહાસની કેટલીક અગભ વિશેષતાના ખુલાસાને અંગે ચાવી મળી રહેશે. એ પ્રશ્ન હિંદી કલાના ઇતિહાસકારોએ આગળ આણ્યા છે.
લગભગ ૮મી સદીના પ્રારભથી હિ ંદની કલામાં
કેટલાંક તત્ત્વો પહેલાં તે અવારનવાર પણ પાછળથી
વારંવાર દેખા દેવા માંડે છે. ચિત્રોની અને મૂર્તિ એની સુધ્ધાં રેખામાં અને વિન્યાસ (ક`પેાસીઝન)માં, કેટલાંક અપૂર્ણાં તત્ત્વો દાખલ થતાં લાગે છે અને તે શિષ્ટમાન્ય કાળનાં મૂલ્યાંકનેા અને ધારણાને બદલાવવા મથે છે. આ પ્રક્રિયા લાંબે સમય ચાલ્યા કરે છે અને પરિણામે નવી દષ્ટિ અને નવી કાર્યપદ્ધતિ પશુ દાખલ થાય છે. ઇલારાનાં ચિત્રો, પશ્ચિમ ભારતનાં ૧૧મીથી ૧૫મી સદીનાં નાનાં ચિત્રા, ૧૬-૧૭મી સદીનાં રાજસ્થાની અને પહાડી
ચિત્રોના કેટલાક તબક્કા, વસ્ત્રાના ધાટ અને ભાતા, આજની સ્ત્રીઓનાં સેાનારૂપાનાં ધરેણાંની કેટલીક
નકશી, બંગાળ, આસામ અને હિંદના ખીજા ભાગાના
૧૭–૧૯ મી સદીનાં માટી કામ—એ બધાં આ નવી દ્રષ્ટિ અને શૈલીના નમૂના છે. સૌરાષ્ટ્ર અને રાજપૂતાનાના ૧૦-૧૪ સદીના મૂર્તિ'વિધાનમાં પશુ એ જોવા મળે છે.
રશિયન અને જમ*ન કલાવિદ્ય અને પુરાતત્ત્વ વિષાર એ અસરના મૂળમાં ઈ. સ.ના પ્રારંભથી ઉત્તરની રખડુ જાતિએ ભારતીય સમાજમાં દાખલ થતી રહી તેને જુએ છે. શક, કુષાણુ, આભીર, દૂ ગુર્જર, તુર્કી, અને માંગાલ વગેરે અનેક જાતિ ધસી આવી. રાજકીય અને લશ્કરી પીઠબળવાળી આ બધી જાતિએના સદીઓના વર્ચસની આપણા જીવન ઉપર અસર પાડ્યા વગર રહે જ નહિ.
રા એ 'દેવનેા અવતાર છે એ આપણી માન્યતા ઉપર શક અને કુષાણાની ભારે અસર પડેલી છે. એ જ રીતે આપણા રાજવહીવટ અને રાજ્યતંત્ર ઉપર પણ એ બે જાતિના ધણા પ્રભાવ પડેલા છે. વિષ્યની ઉત્તરના ભારતના પહેરવેશ
For Personal & Private Use Only
www.jainelibrary.org