________________
मित्ती मे सव्व भूएषु वेरं मझ न केई । બધા જીવો સાથે મારે દોસ્તી છે; દુશ્મની મારે કઈ સાથે નથી. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી સાહિત્ય પ્રકાશન મંદિર સંચાલિત.
પ્રાતી
[[જૈન ડાયજેસ્ટ ]
સંપાદક ગુણવંત શાહ
રૂા. પ-૦૦ (ભારત) રૂા. ૭-૦૦ (પરદેશ)
0 C/o જે. એસ, તારા ૧૨/૧૬, ત્રીજે ભયવાડે
પહેલે માળે મુંબઈ ૨,
બુદ્ધિપ્રભાના સત્તાવાર કે બિનસત્તાવાર તમામ વાચકે, હિત ચિંતક, પ્રચારકા, પ્રેરક તેમજ દાતાઓ સૌનેઅમારાથી બુદ્ધિપ્રભાના કામના દબાણમાં કે– ઇતર પ્રવૃત્તિયોની આળમાં બેદરકારીમાં, આળસ કે ઉપેક્ષાથી જાણતાં કે અજાણતાં આ મન દુભાયું હોય તો તે પાપની આત્મસાક્ષીએ મનવચન-કાયાથી મિચ્છામિ દુકકડ દઇએ છીએ.
રૂબરૂ મળો : Cછે ભગવાન શાહ ૧૭૦ ૭ર, ગુલાલવાડી
પહેલે માળે મુંબઈ-૪.