________________
તા. ૧૦-૭-૧૯૬૫ )
જૈન ડાયજેસ્ટ
i
પન્યાસ પ્રવર શ્રી મહેદયસાગરજી ગણિવ, પરમેષ્કૃષ્ટ તપસ્વી પન્યાસ પ્રવર શ્રી સૂÖસાગરજી ગણિવર્ય, આદિ પૂજ્ય શ્રમણ ભગવતાની નિશ્રામાં ભરાઇ હતી. આ પુણ્યાત્સવ પ્રસંગે વિશેષ અતિાંથ તરીકે ગુજરાત રાજ્યના માનનિય પ્રધાનશ્રી વજુભ! શાહ, શ્રી ઇંદુમતિબેન ગેટ તથા શ્રી ચંદ્રકાંતભાઇ ગાંધી
પધાર્યા હતાં.
આ પુણ્યાત્સવ ત્રણ દિવસ સુધી ઉજવાયા હતા. જે વદી ત્રીજના પ્રત્યુ શ્રમજીના જન્મ પુણ્યદને તેએ શ્રીનું વિવિધ વક્તાઓએ ગુણાનુગાન કર્યું.... હતું. અને તે જ દિવસે પેારના તા. ૧૭-૯-૬૫ ના માસા નિવાસી રોશ્રી શાંતલાલ કાંતિલાલ કેશવલાલ લેબલવાળા તરફથી ગુરુપૂન ભણાવવામાં આવી હતી.
તા. ૧૮-૨-૬૫ ના સવારે ઝવેરી બબાભાઇ કેશવલાલ તેમજ એ. બી. સી. સર્જીકલ કાં. દાવાળા તરફથી સવારના નવ્વાણું' પ્રકારી પૂજા ભણાવવામાં આવી હતી, આ ધૃજાનું સંગીત સચાલન જૈનધર્મ આરાધક મંડળે કર્યું”. હતું. તેમજ રાતના આઠ વાગે રાજનગર સયુકત સ'ગીત મંડળએ ભાવનામાં ગુરુગુણ ગીતાની રમઝટ ભેલાવી હતી.
તા. ૧૯-૬-૬૫ ના ખપેરે એનેની પૂજા રાખવામાં આવી હતી અને શ્રી પંચ કલ્યાણક પૂજા મહાવીર ટાળાની મેનેાએ ભણાવી હતી. આ રાત્રે ભાવના પણ મેઠી હતી.
માદરે વતનમાં ઉજવાયેલ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીની પુણ્યતિથિ (વિજાપુર)
પૂજ્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી નામના અંગ જાપક અને પ્રસિદ્ધ વક્તા પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી સુબાધસાગરજી ગણિવ મ. સા. આદિ શ્રમણ ભગવાની નિશ્રામાં, શ્રીમદ્ધના સમાધિ મંદિરના કંપાઉન્ડમાં સૌ નગરજને તેમજ સમસ્ત સોંધ, શ્રાદ્ધનું ગુણાનુગાન કરવા ભેગા મળ્યાં હતાં. સવારના પાઠશાળાની મેનેએ પ્રભુ સ્તુતિ તેમજ ગુરૂવ`દન ગાઈ હતી. ત્યારબાદ શ્રી બાબુભાઇ ત્રીભાવનદાસ, શ્ર અમૃતલાલ વખારીયા, શ્રી બાબુભાઈ રાખવાસ, આ નવીનચંદ્ર વીખવાસ, શ્રી ભોગીલાલ અમથાલાલ આદિ ગુરૂ ભકતાએ તેમજ પૂન્ય પન્યાસજી મ. સાહેબ પ્રાસ ગિક પ્રવચને કર્યાં હતા.
ܬ،،