SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ શાસળસંસાચાર ગિરિતળેટીમાં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીનો પુત્સવ. (પાલીતાણા) વયોવૃદ્ધ ગચ્છાધિપતિ આચાર્ય દેવેશ શ્રીમદ્ ત્રાદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા. તેમજ તેઓશ્રીના અંતેવાસી મુનરાજ મનેzસાગરજી મ. સા. ની નિશ્રામાં, શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળ, શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ, શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ વગેરે સંસ્થાઓના ઉપક્રમે ગુરૂની મિત્ર મંડળ વાણિજય વિદ્યામંદિરના ભવ્ય સભાગૃહમાં; પરમપૂજ્ય રવર્ગથ ચોગનિક અધ્યાત્મજ્ઞાન દિવાકર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબની ૪૦ મી પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી. • આ પ્રસંગે સંગીત અને પ્રવચનોનો કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. સંગીત વિભાગ ગુરૂકુળના બાળકોએ તેમજ શ્રાવિકાશ્રમની બેનોએ સંભાળ્યો હતો. પૂ. આ. મ, શ્રી શ્રદ્ધસાગરસૂરિ મ. સા., બાલાશ્રમના નિયામ થી કુલચંદભાઈ દોશી, ગુરૂકુળ મંદિરના આચાર્ય શ્રી જસુભાઈ તલાજીયા, શિક્ષક શ્રી જગુભાઈ ઝવેરી તેમજ વિદ્યાર્થી બધુ દેવેન્દ્રકુમારે પ્રાસંગીક પ્રવચનો કર્યા હતાં. ઉપરાંત આ દિવસે આદિશ્વરદાદા તેમજ શ્રી શાંતિનાથ પ્રભુને લાગુ આંગી કરાવવામાં આવી હતી. તેમજ ત્રણે સંસ્થાઓમાં સમુહ ભેજન થયું હતું. ગુજરાતના પાટનગરમાં ઉજવાયેલ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીને ૪૦ સે સ્વર્ગારોહણું મહત્સવ (અમદાવાદ) તા. ૧૭ ૬-૬૫ ના જેઠ વદ ત્રીજના દિવસે આબળી પોળના ઉપાશ્રય મજીના ગુણાનુગાન કરવા માટે એક સભા ભરાઈ હતી. આ સભા પૂજ્યપાદુ પ્રસિદ્ધવકા ઉપાધ્યાય ભગવંત શ્રીમદ્ કૈલાસસાગરજી ગણિવર્ય, અનુયાગાચાર્ય
SR No.522168
Book TitleBuddhiprabha 1965 07 SrNo 68
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy