________________
લાખાપતિ
ભિખારી
©
-ભિખારી અને લાખોપતિ તમે નહિ માને
પણ આ એક હકિકત છે. તે વાંચા
લાખેાપતિ ભિખારી- આ લેખ——
ચાંકતા લિંડનમાં બ્રિટનની રાણી તા રહે જ છે, પણ ત્યાં એક રાજા પણ રહે છે. એ છે ભિખારીઆના રાજા. ઇ. સ. ૧૯૩૫ ના સોંઘવારીના દિવસે માં પણ એની વાર્ષિક આવક એક હજાર પૌ’ડ, એટલે કે ૧૩,૩૭૫ રૂપિયા પેાતાના ભીખ માગવાને એણે એવા ફેલાવી દીધે! કે આપણે તા કલ્પના પણ કરી શકીએ નહિં. ફક્ત લંડનમાં જ એની
હતી.
વ્યવસાય
કેટલીયે
આર્ટીસ છે અને કેટલાય પ્રાવેટ સેક્રેટરી ! રાજ સવારે ૮-૩૦ વાગે તે શહેરમાં પહેાંચી જાય છે અને પેાતાના વ્યવસાયની દેખરેખ રાખે છે, દિવસના કેટલાય પત્રા તે લે ઉપર એવી કરૂણાભરી ભાષામાં લખે એ કે એનાં નિશાન કાષ્ઠક જ ખાલી જાય છે. ઘણા
વાર
પ્રયત્ને
માદ
લંડનની છૂપી પેાલીસે એના સબધમાં આટલી જ માહિતી મેળવી છે. એનુ ભીખ માગવાનુ` કામ એટલું વ્યવસ્થિતઃ રીતે થાય છે કે પેાલીસ પણ કાંછ કરી શકતી નથી.
આ તે! ફક્ત એક જ ભિખારીની વાત છે, પરંતુ લંડનમાં તે આવા એક નહિ સેંકડા ભિખારી છે, જેની વાત સાંભળીને આપણને આશ્રય' થાય એક લ’ગડા ભિખારીની વાર્ષિક આવક ૬૦૦ પૌ'ડ એટલે કે ૮,૦૨૫) રૂપિયા છે. આખા દિવસ ભીખ માગીને તે જ્યારે ઘેર જાય બેસીને જાય છે. સાંજે એટલા બધા
એ ત્યારે ટેકસીમાં
એક ભિખારી પાસે સિક્કા ભેગા થાય છે કે એને તેટના રૂપમાં ફેરવવા પડે છે. આ જ રીતે એક સ્ત્રી રાજ સવારે ફાટેલાં કપડાં પહેરી, ગાળામાં