________________
એક સવાલ
આચાર્ય રજનીશજી
એક જવાબ
મનુષ્ય જન્મ જન્માંતરથી બંધાએલે છે તે હવે અમે શું કરી શકીએ?
– જવાબ :મનુષ્ય ભૂતકાળના કર્મોથી પૂરે બંધાયેલ નથી. મનુષ્ય નથી પૂરે બંધાયેલ તેમજ નથી પૂર્ણ મુક્ત. અલીએ કહ્યું-એક પગ ઉઠાવે. ઉઠાવ્ય. બીજો પગ ઉઠાવવા કહ્યું: પણ બીજે કેવી રીતે ઉઠાવી શકાય?
ભૂતકાળના કર્મોથી આપને એક હિસે બંધાયેલે છે પણ બીજે મુકત છે.
એક માણસે વીસ વીસ વર્ષ ગુસ્સો કર્યો અને તે સંસ્કાર આજે પણ તેને ગુસ્સો કરવા પ્રેરે છે. પણ આવેલા ગુસ્સાને વશ કરવા. તેનામાં શક્તિથી જંજીર તોડી શકાય છે; પ્રયાસ જોઈએ.
કાબંધન છે પણ તેનાથી મુક્ત થઈ શકાય છે. ભૂતકાળે બાંધ્યા છે. ભવિષ્ય માટે તમે મુક્ત છે. જ્યાં બંને બંધાય તે નક, જ્યાં બંને પણ છુટી જાય તે મુક્તિ.
[ જન જગતના સૌજન્યથી