SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ધીરુ પરીખ પાપના આથી ફાઈડની આંધીમાં અટવાયા હતા. અને અધૂરામાં પુર` તે અતિમ રઢ લને ખેડી હતી કે તેને મરતાં મરતાં ય બનારસી સાડી પહેરવાના એક કાડ પૂરેશ કરી લેવા છે. અને આની જ સુખલાલને વિમાસણ હતી કે બનારસી સાડી લાવવી કેમ કરીને ? એ ...આવો શેઠ !' કહી, છેલ્લા ગ્રાહકને વિદાય આપી, સુખલાલ પાછા ગાદી પર તે એકે. પરંતુ એનું મન તે દેડયું. પેલા શેઠની પાછળ પાછળ, એ વિચારી રહ્યો “ તેઓ કાપડ પાછળ કેટલા બધા પૈસા પાણીની પેઠે વેરતા ગય!! અને હું મારી પત્નીની આખરી ઈચ્છા પૂરી કરવા એક બનારસી સાડી પણ નથી લઈ શકતા! અરેરે! જ્યાં છે ત્યાં ઢગલે ઢગલા છે તે નથી ત્યાં.” કે!ણુ જાણે આમ વિચારવટાળમાં એ ક્યાંય સુધી ઘસડાઈ જાત ને સામેની ભીંત ઘડિયાળે આઠના ટાકા પાડી તેને દુકાન બંધ કરવાનું ભાન ન કરાવ્યુ' હેત તા ફરી એ તરત જ સ્વસ્થ થઈ ગયા. આમ તા એ પ્રકૃતિએ સ્વસ્થ તે ધાર્મિક જીવ જ હતા. પર ંતુ છેલ્લા ઍટલાક દિવસેાથી એ કયારેક સ્વસ્થતા ગુમાવી બેસતા. કારણ કે એના કંગાલ જીવનની મેાંધેરી મૂડી સમાન તેની પત્નીના જીવનદીપ ટાષ્ટ્ર સુખલાલે સામે દીવાલ પર ટાંગેલા ઘડિયાળ તરફ જેયું. આઠ વાગી ચૂકયા હતા. દુકાન બહાર તેણે નજર કરી. અંધારું ઉતરી ચૂકયું હતું. અન્ય દુકાને નાં બારણુાં દેવાઈ રહ્યાં હતાં તે ઉભા થયે. પેાતાની દુકાનનું બારણું અરધું વાસ્યું. પાછા આવીને તે ગાદી પર ખેડી તેની વ્યગ્ર નજર દુકાનની દીવાલા પર ઘૂમી વળાં, ત્યાં વિવિધ સુવિચાર। દર્શાવતાં પૂડાએ લટકતાં હતાં. ત્યાં એક પૂઠા પર લખ્યું હતુંઃ શ્વિર પર શ્રદ્ધા રાખનાર કદાપી નિરાશ થતા નથી, ” * તેનું મન કચવાટ કરી ઊર્યુઃ શું ધૂળ નિરાક્ષ થતા નથી ! શું મારી
SR No.522168
Book TitleBuddhiprabha 1965 07 SrNo 68
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy