SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ મા શારદાના સનિષ્ઠ સાધક શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિએ ગુજ રાતની પ્રજાને સાહિત્યને મબલખ વારસા આપ્યા છે, તેમણે ગદ્યમાં પશુ લખ્યુ છે અને પદ્યમાં પણ. ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, અધ્યાત્મ, યેગ, કેળવણી, જીવન ચરિત્ર, પત્ર, સંવાદ અને ડાયરી વગેરે. અનેક વિષયા ઉપર લખ્યું છે. બધા મળીને લગભગ દોઢસ આસપાસની ગ્રંથ સર્જના કરી છે. તેમના પ્રથમ ગ્રંથ સ. ૧૯૫૭ માં બહાર પડયા હતા. દીક્ષા લીધાનું ત્યારે એ પ્રથમ જ વસ હતું. નવદીક્ષિત હતા એ સમયમાં સુરતમાં ત્યારે એ બિરાજમાન હતાં પૂજ્ય મેહુનલાલજી મહારાજના એક વેળાના શિષ્ય શ્રી જિતમુનિજી દીક્ષા (ગાવીને ઈશ્યુ પર્યા બન્યાં હતા. જયમલ પદીંગ તેમનું નામ. શ્રીમદ્ બુદ્ધિસાગરજીની સાહિત્ય સાધનાના એક ઉડતા પરિચય સુરતમાં આવી તે ઈશુના પ્રચાર સાથે જૈનધમ સામે કાદવ ઉડાડતા હતા. તે વખતને તેમના ધર્મ પ્રચાર જૈનધર્મ ના રાગી માટે અસહ્ય હતા. સાથી તેમનું માં ખંધ કરવું જ રહ્યું. નવદીક્ષિત મુનિરાજ શ્રી ખુદ્ધિસાગરજીએ એ કામ માથે લીધું. કાળ અને કલમ લઇ એ એસી ગયાં. અને દસ જ દિવસના સમયમાં તેમણે લગભગ અઢીસો પાનાને પ્રથ તૈયાર કર્યા, એ ગ્રંથ તે--- જૈનધમ અને ખ્રીસ્તી ધર્મના મુકાબલા.” આ ગ્રંથ એ તેમના સાહિત્યનું પ્રથમ ફરજ દ. સાહિત્ય ખાતર સાહિત્ય કે કળા ખાતર કળા એવુ કાઇ તેમને ધ્યેય નહતું, નિમિત્ત મળ્યુ અને કલમના સોંગ કર્યાં. અને આ સંગને સચવા વનના છેલ્લા શ્વાસ સુધી સો. જો કે આ ગ્રંથની સર્જના ઘણુા ટૂંકા સમયમાં થઇ હતી. પરંતુ તેની સાધના વરસા પહેલાંની હતી. અને
SR No.522167
Book TitleBuddhiprabha 1965 06 SrNo 67
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages90
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy