________________
જીસળજેસાણા)
આખલ ભ
- ત્રિી શ્રી મહીપતરાય જાદવજી આ
• અપીલ કરે છે:-- બહદ
- ભાઈ બેન કામધંધા વગરના ન રહે તે માટે કે
બ્લાયમેન્ટ એક્ષચેન્જ વિભાગ ચાલુ કરેલ છે.
ચારેય ફરિકાના જૈન ઉદ્યોગપતિઓ, વેપારી બંધુઓ અને સામાજિક સંસ્થાઓને જે જાતના જ્ઞાન ધરાવતા માણસોની જરૂર હોય તેમાંથી તેમજ –
જે શીક્ષિત ભાઇ-બેનને જે જે વિષયમાં રસ હોય તે તે પ્રકારની કરી માટે નીચેના સરનામે સંપર્ક સાધવો.
વધુમાં પ્રાંતિયતાના ભેદભાવ વગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક કુટુંબમાં લગ્ન પ્રસંગે આદર્શ અને સંસ્કારિક રીતે સાદાઈથી વરપક્ષ તથા કન્યાપક્ષ. પાસેથી રૂપિયા સવારે-સવાસો લઈને લગ્ન વિભાગ શરૂ કરેલ છે.
સમાજ એમને ત્યાંના લગ્ન પ્રસંગે આ વિભાગ દ્વારા સાદાઇથી ઉજવવા. અંગેની સેવા કેન્ફરન્સને સોંપે એ અપેક્ષા રાખવામા આવે છે.
– મળે યા લખે –
થી જેન વેતાંબર કેન્ફરન્સ ૨૦, પાયધૂની, ગોડીજી બિદડીંગ બીજે ડાળે,
મુંબઈ-ર.