________________
ví ]
C
બુદ્ધિપ્રભા
[ તા. ૧૦-૫-૧૯૬૫
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી
પ્રગતિની પગથાર
સાધુએ માટે
૧. પરસ્પર ગચ્છ સઘાડાના સાધુઓની અને સાધ્વીઓની મહાસભા લેગી થાય અને પરસ્પર સપ પ્રેમ રહે એવા કેલકરાશ પરસ્પરમાં કરવા અને સુલેહ સપના કેાલ કરારનો ભંગ ન થાય એવા ઉપાય લેવા.
૨. સાધુ ગુરુકૂળે અને સાધ્વી ગુરુકૂળાની સ્થાપના કરી તેને સુવ્યવસ્થા કરવામાં આવે. સ્વાત્મ્ય દર્શન શાસ્ત્રોને તેમાં સારી રીતે અભ્યાસ કરવામાં આવે. અમુક વર્ષ પતશાસ્ત્રાભ્યાસ કર્યા પછી વિહાર અને શિષ્ય-શિષ્યા કરવાની રજા આપવામાં આવે.
૩. દીક્ષાના ઉમેદવાર ગૃહસ્થાને અને ગૃહસ્થિનીઓને પરીક્ષા પૂર્વક દીક્ષા આપવામાં આવે. સાધુએનુ એક મેટું ગુકૂળ સ્થાપવામાં આવે અને તેમાં ઉમેદવાર વર્ગની જુદી રીતે અધ્યયનાઢિની વ્યવસ્થા કરવામાં આવે. પરસ્પર એકય રહે અને મૂળ