________________
જમાના
એળખા
જૈન સાધુઓ અને સાધ્વીઓને ભણવા-ભણાવવા માટે સાધુ પાઠશાળા અને સાધ્વી પાઠશાળાની સ્થાપના માટે જૈન સાધુઓએ, જૈનાચાર્યએ અને અગ્રગણ્ય ધનવંત સાક્ષર, ગૃહસ્થાએ લક્ષ્ય દેવું ોઇએ.
અને તે પાદેશાળામાં એવી વ્યવસ્થા રાખવી કે સત્ ગચ્છના સાધુએ નિયમિત કાયદા પ્રમાણે ભણી શકે. તેમજ કાઇ ગુચ્છના સાધુને કાઈ ગચ્છના સાધુ ભરમાવે નહિ તેમ જ ખંડન મંડનની ઉદીરણા ન નગે એવા બદોબસ્ત થ! જોઇએ. ભણનાર સાધુએને દરેક જાતની સગવડ કરી આપવી ખેઇએ.
ગુચ્છના
સાધ્વી પાઠશાળામાં પણ તેવી વ્યવસ્થા થવી જોઇએ. ભવિષ્યમાં સાધુએ અને સાધ્વીઓની જ્ઞાનાદિક ગુણા વડે ઉન્નતિ થાય એવું શિક્ષણુ આપવું જોએ.
સાધુએ અને સાધ્વીઓને જમાનાને અનુસરીને ઉપદેશ દેવાનું શિક્ષણ આપવુ જોઈએ
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી
અને જૂની પદ્ધતિનાં શિક્ષણને સસ્કાર આપીન સારું રૂપ આવુ જોઇએ.
સાધુ ગુરુકૃળ અને સાધ્વી ગુરુમૂળની સ્થાપનાથી નવા સાધુ થતાર ઉમેદવારે અને સાધ્વી થવાની ઈચ્છાવાળી શ્રાવિકાઓને ખત પ્રકારનાં ગુરુકુળની સાથે અલગ વ્યવસ્થા કરીને તેએાને ભણાવવાની સગવડ કરી આપવી જોઇએ. અને તેનામાં સનની શુદ્ધતા અને ઉચ્ચતા પ્રગટ નીકળે. એવા ઉપાયોલેવા જોઇએ.
આચાર્યાએ, ઉપાધ્યાયેાએ અને સાધુઓએ સર્વ ગચ્છના મહાસાધુ ગુરુકૂળ અને મહા સાધ્વી ગુરુકૂળની ચેાજના તરફ લક્ષ્ય દેવું જોઇએ.
એક એક આચાય વા ગીતા સાધુ કે જેને સ સરિયા, ઉપાધ્યાયેદ અને સાધુએ મળી ગુરુકૂળમાં અમુક વર્ષોં પ ત રહેવા ઠરાવે તેણે ત્યાં રહેવું જોઇએ અને ફેર બદલીમાં