________________
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી
ભૂલ્યા ત્યાંથી ફરી ગણો
પૂર્વે જૈને ના ચાલીશ કરાડની આશરે સંખ્યા હતી, હાલ તે સખ્યા આશરે તેર લાખની છે. તેનું કારણુ એ છે કે જૈન ધર્મના ઉપદેશક એની ઘણી ખેાટ છે તેમજ જૈન ધર્મા ઉપદેશ દેવાની પ્રવૃત્તિમાં શિથિલતા આવી તે છે.
મુનિ
જૈનાચાર્યાં, સાધુએ અને શ્રાવકાએ સામાન્ય મતભેદે સ્વકીય વીતે ઉપયેગ પરસ્પરના મતનું ખંડન મંડન કરવામાં કર્યા તેથી જૈનધર્મના ઉપદેશ દેવાની અનંત વર્તુળની શૈલીએ પેાતાનું સ્વરૂપ બદલીને સકુચિત સ્વરૂપ ધારણ કર્યુ. એટલાથી નહિં અટકતાં અન્ય દેશની ધર્મવાદીએએ જૈને! પર આક્રમણ કર્યું. તેથી વર્ષે વર્ષે જેમાની ઉપદેશ શૈલીની વ્યવસ્થા અને જૈન સવ ધારણની ચેજનાનાં કાયદાએ.માં ચિલ્ય આવ્યુ. એમ અનેક અનુમાનથી સિદ્ થાય છે......
અને સાધ્વીએ પાતપોતાની માન્યતાવાળા ગામે અને શહેરનાં જૈનેને અન્ય માન્યતાવાળા સાધુએ અને સાધ્વીએ ના ભરમાવે તે માટે પ્રાયઃ પેાતાના ક્ષેત્રાને સાચવવા કેટલાક સાધુઓને વિહાર સકુચિત પ્રદેશમાં
થાય છે.
જે શહેરામાં જેટલા પ્રમાણમાં ધર્મનાં ઉપદેશ દેનારા સાધુએ જોઇએ તેનાં કરતાં માન્યતાના રક્ષણાર્થે તે શહેરામાં ધણા આચાર્યોં અને ઉપદેશક સાધુએ રહે છે અને પરિણામ એ આવે છે કે ક્ષેત્રોમાં રહેલાં જૈતેને અન્ય ધર્મીઆના પરિચય થતાં તેમાં દેરવાઈ જાય છે......
તેથી
અન્ય
એક તરફ વિચારીએ તે! જેનેાની સંખ્યાના પ્રમાણમાં મરણું વગેરેથી ભિન્ન ભિન્ન ઘટાડા થાય છે અને કેટલાક લઘુ વર્તુળમાં હેંચાઇ ગયેલાં આચાર્યાં, સાધુએ
અન્ય
ધર્મ પાળવા લાગ્યા છે.