________________
૪૦]
બુદ્ધિપ્રભા
[ તા. ૧૦-૫-૧૯૬૫
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી
મા પમાયએ
આચાર્યોએ, સાધુઓએ અને સાધ્વીઓએ ગ૭–સંધાડાના શ્રાવકે અને શ્રાવિકાઓમાં થએલા કલેશ-કુસું ને વારવા જોઈએ. અને–
તેઓમાં સંપ કરાવવું જોઈએ. આચાર્યો અને સાધુઓ જે ગૃહસ્થ જૈનમાં પડેલા વિક્ષેપને ન વારે અને– - છતી શકિતએ બેદરકાર રહે તે
અંતે ગૃહસ્થ-જેનોની પડતીની સાથે સ્વકીય અંગની પડતી થાય એમાં કોઈ જાતનો સંશય નથી.
સાધુઓ અને આચાર્યોએ પરસ્પર સંપીને ગમે તે પ્રકારની
યુક્તિઓ વડે ગૃહસ્થ જૈન સંઘમાં પડેલા વિક્ષેપને
દૂર કરવા પ્રયત્ન ક જોઈએ. ગૃહસ્થ જૈન સંધની ઉન્નતિની સાથે જૈન ધર્મની ઉન્નતિનો ખાસ સંબંધ છે એવું જાણીને જેન સંઘને સંપ કરાવવા કોઈ જાતની છતી શક્તિ વાપરવા પ્રમાદ કર નહિ...