________________
શ્રી ગેાપાળદાસ પટેલ
એક
ક વખત યુદ્ધ ભગવાન મગધની રાજધાની રાજગૃહના વૈષ્ણુવનમાં રહેતા હતા. તે વખતે સિગાલ નામને એક કુલીન તરુણ શહેરમાંથી રાજ સવારે બહાર આવી, સ્નાન કરી, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર, ઉપર અને નીચે એમ દિશાઓને નમસ્કાર કરતા હતા.
બુદ્ધ એક વખત ભિક્ષા માટે નગરમાં જતા હતા, તેવામાં પેલા યુવકને નમસ્કાર કરતા જોઇને મેલ્યાઃ ‘હે ગૃપતિપુત્ર, તે આ શું માંડયું છે?”
સિગાલ મેલ્યુંઃ હે ભગવંત ! મારા પિતાએ મરતી વખતે ચે દિશાએની પૂજા કરતા રહેવાનું મને કહ્યુ હાવાથી, હું દિશાઓને નસરકાર કરું છું.'
59
દિશાની પુજા
મુખ્ય ખેલા: હું ગૃહપતિપુત્ર માબાપ એ પૂર્વીદશા છે. તેમની પૂજાનાં આ પાંચ અંગે છેઃ ૧. તેમનું કામ કરવું, ર. તેમનુ પેષણ કરવું, ૩. કુળમાં ચાલી આવેલાં સત્કાÁ ચાલુ રાખવાં, ૪. તેમના સપત્તિના વારસ બનવું ૫. તે મરણ પામે. ત્યારે તેમને નામે દાન કરવુ.
મળાપાને જો મા પાંચ ગ વર્ડ પૂજવામાં આવે તેએ તે બાળકને ૧. પાપ કરતાં વારે છે, ૨. તેને સુમારે ચઢાવે છે, ૩. તેને કળાકૌશલ્ય શીખવે છે. ૪. ચેગ્ય સ્ત્રી સાથે તેનું લગ્ન કરી આપે છે, અને ૫. ચેાગ્ય વેળાએ પેત્તાની મિલકત્ત તેને સ્વાધીન કરે છે.
હે ગૃહપતિપુત્ર, ગુરુ એ દક્ષિણ દિશા છે. તેની પૂર્જાના આ પાંચ વિધિ છે. ૧. તે આવે ત્યારે ઊઠીને. થવું, ર. તે માંદા થાય ત્યારે તેમની સેવાયાકરી કરવી, ૩. તે જે શિખામણ આપે તે શ્રદ્ધાપૂર્વક સમજી લેવી, ૪. તેમનુ' જે કાંઇ કામ હાય
બુદ્ધે કહ્યું : પરંતુ તારે! આ નમસ્કારવિધિ આર્યોની પદ્ધતિ પ્રમાણે નથી.’ઊભા સિગાલે કહ્યું: તેા, હે ભગવત્ત ! આપ મને આચેની પદ્ધતિ પ્રમાણે દિશાના નમસ્કાર કરવાનું શીખવે.’