________________
તા. ૧૦-૫-૧૯૬૫ ]
કાણુ આર્ષી શકે? આતુ કામ છે.” અને જરા રહીને—
જૈન ડાયજેસ્ટ
એ જ
“આ દીવાનજી સત્સ`ગના મહિમા વિશે કાઈ કાઈ વાર સંકેત કરતા ખરા, પશુ એમ સ`તુથી પાગલ સમજે
ૐ રાજા, આગ લાગી ત્યારે કૂવે ખેાદવા એસવું, એવું તારું થયુ છે, પણ પરમાત્મા પરમ કૃપાળુ છે. સર્વસ્વ સમર્પીને શરણે આવનારનું' એ કલ્યાણ જ કરે છે. ઐહિક સ'પત્તિ તજે તે જ પારલૌકિક સપત્તિ પામે.” સાધુની વાણીમાં પ્રેમ અને કરુણા તરી આવ્યાં.
રાજાને જ્ઞાનની ગાળી લાગી ગઇ. પાંદડું ખસી ગયુ.. પડળ હટી ગયાં. દીવાન સામે નિર્મળ નજર ઠેરવીને રાજાએ ફરમાવ્યુઃ
“દીવાનજી, મારા કુટુંબીજન માટે જરૂર પૂરતી જ સ ́પત્તિ રાખીને
.C
મીજી સર્વ સંપત્તિ આ મહારાજને અર્પણુ કરી દેજો. સમાજના કલ્યાણુ. અર્થે ધકમાં એ સપત્તિ મહારાજતી સૂચના અનુસાર પો.
“જેવી આપની આજ્ઞા મહારાજ ! આપની આજ્ઞાનું અક્ષરશઃ પાલન થરો.”
દીવાનના જવાગ્યે રાજાએ પરમ સ'તેાષ અનુભવ્યા. સની પ્રેમ અને ક્ષમાભરી વિદાય માગતા હૈાય તેમ તેણે પાતાનાં જ્ઞાનભર્યાં નયના સર્વ પર ફેરવ્યાં અને એ નયને જાણે. અંતમુ ખ થતાં હોય તેમ મીંચાઇ ગયાં. એ મિ ચાયેલાં નયના કાઇ અપૂર્વ દીપ્તિ વડે ચમકી રહ્યાં.
રાજાને! આત્મહસલે, જ્ઞાન અને શ્રદ્દાનું નવીન બળ પાંખમાં પૂરી, દેહનુ પિંજર તજી, પલેાકના પ્રવાસે ઊડી ગયા—પ્રભુનુ સુધાભર્યું પરમ સાન્નિધ્ય પામવા.
"
‘ શુધ્ધિપ્રભા ” ને લગતા તમામ પત્ર વ્યવહાર આ સરનામે કરા—
‘બુદ્ધિપ્રભા’
C/o શ્રી જયકુમાર શાંતિલાલ દ‘તારા
૧૨ / ૧૬, ત્રીને ભોઈવાડા, ૧ લે માળે, મુંબઇ ૨.