________________
તા. ૧૦-૫-૧૯૬૫ ]
પ્રવેશતાં સીધા દેર થઇ જાય છે. તે પછી મૃત્યુ રે આવી કીબેલા મનુષ્યનુ શું પૂછવું ?
..
ક્રમ, મહારાજ ! આપને અહીં શું દુઃખ છે ? પરલેાકમાં શા માટે જવું ?” સાધુને અભિનય કુતૂહલના મેટા પ્રદર્શન સમે! ખની ચે.
જૈન ડાયજેસ્ટ
રાજાને રમૂજ પડી. તેને થયું, સાધુ હજી એવા ને એવા પાગલ જ રહ્યો. સાધુને જાણે સમજ આતે હૈાય તેમ રાજા ખેલ્યા :
64
એમાં આપણૅ થે ચાલે ? નામ એના નાશ છે જ. પ્રાણીમાત્રને પરલેાકમાં જવાનું નિશ્ચિત જ હૈય છે, મહારાજ !'
રાજાની જ્ઞાનવાણીએ સાધુને વિચાર કરતા કરી મૂકયા અર્જી તે આડું પાદડું જ પડયુ છે તે શું? એ પાંદડુ ઉઠાડનારુ કાઇ હેત તા ? તે રાજાનું જીવન આવ રણમાં અટવાઇ રહેત ખરું ?
નીકળ્યુ
સાધુએ ચકાસણી માંડી પર લેકમાં જવાનું નિશ્ચિત હેાય છે એની મહારાજ, આપને અગાઉ ખબર હતી ???
[ ૧૭
લેકા નાના નાના દુ:ખ એટલા માટે સેગવી રહ્યા છે કે સમાજતા ણા માટા ભાગ ધહીન જીવન જીવે છે. –ઢાલ્સઢાય.
સાધુના પ્રશ્નને રાજાની રમૂજ વૃત્તિન વિશેષ ઉત્તજી ઃ “એટલી તે! મ્બર હાય જ ને ? હું કાંઈ થાડા તારી જેમ પાગલ છું ?”
“સારું, સારું, મહારાજ ! મારા
:
જેવા પાગલથી આડુ અવળુ પૂછાઈ જાય તે! માઠું' ન લગાડતા.” સાધુએ વિનાદને આનંદ લૂટકે “હું તે એટલા માટે પૂછતે હતેા કે પરલેાકમાં નાકરચાકર મેકલીને આપની સગવડ બંધી કરાવી લીધી છે ને? ત્યાંથી આપ પાછા ક્યારે કરશે ?”
સાધુના પ્રશ્નમાં રહેલા અજ્ઞાનની રાજને દયા આવી, છતાં, કાણુ જાણે કેમ, એ પ્રશ્ને રાજાને જર! વિચારમાં નાખી દીધેા. ઉત્તર આપતી વખતે તે સ્વરમાં વિષાદ પણ તરી આવ્યા :
“ત્યાં મહારાજ, ન કાઇને મેકલી શકાય કે ન ત્યાંથી પાછા ફરી શકાય. આ કાંઠું આપણા પૃથ્વીલાક ચાડે છે?”’
ત્યારે કાને સાથે તે લઇ જશે ને ? રસ્તા તમારે જાણીતે છે?’”
“તમે પશુ મહારાજ, કેવા પાગલ જેવા પ્રશ્નો પૂછે! છે ?” રાજાના અવાજમાં હવે ચીડ પણ ભળી “રસ્તા જાણીતે કેવા ? સાથે લઈ જવાની વાત
અને કાને પણ કેવી ?