________________
બુદ્ધિપ્રભા
૯૨ ]
માવા
ગધેડાના છે. એટલે પૈસા માટે ગધેડા જેવું વૈતરૂ કરે. ન્યાય ન્યાય નીતિના ખ્યાલ ન રાખે. અનીતિના પૈસા એકઠા કરી પાપના પેટલા બધે. કદાચ પુત્ર હોય તે તે કઈ દાન પુણ્ય કરે તો ખેલ છે કે અલ્યા મેં ગધેડા જેવું ધૃતરૂં કરીને પૈસે ભેંગે કર્યો છે. તેને તું આમ વેડફી નાખે છે. આ કાણું ખેલાવે છે. પેલા ગધેડાના ૧૮ વર્ષ છે. તે મેલાવે છે.
પછી કુતરાના ૧૨ વર્ષ આવ્યાં, એટલે છેકરાંને કાષ્ટ મહાત્માને ઉપદેશ લાખ્યા. ક્રાર્ય મહાજન ટીપ કરવા આવે. ઉપાશ્રય દેરાસર ધર્મશાળાસાધર્મીક વીગેરેની ટીપમાં છેક સારી એવી રકમ લખાવે. ત્યારે છેકરાંઆને
[તા. ૧૦-૪-૧૯૬
માલે કે અલ્લાએ આ પૈસે મહેનત વિના મળતા નથી. એવાં તે ઘણાંય આવશે. માટલા બધાં રૂપિયા ન લખાવાય. તું તે દેવાળું જ કાઢવાને આમ છેકરાંને કુતરાની જેમ ભસે છે. કારણ કે આ વર્ષ કુતરાના છે... હવે પૂછોના ૧૦ વર્ષ વાદરાના છે. એટલે ૬૦+૧૦=૭૦ વર્ષની ઉંમરમાં ડ્રાસા બન્યા. ખુણામાં માટલે ટાળ્યો. કશ ભગવાનનું સ્મરણ કરવું નથી. પડયાં પડયાં ઘરમાં કટકટ કરે. એટલે છેકરાનાં છેકર ડેસાની પાતડી બેસે. એટલે તે દાંતીયા કરે છે...મર્ક આ વર્ષ વાંદરાના છે. હવે તે વેલ ખી મેન-એટલે ફરી માસ કયારે થશે ? (જન સેવકમાંથી સાભાર)
JAYANT
A leading name in Packaging One of the largest Manufacturers of Double wall heavy Duty Corrugated Shipping Containers for Export, Corrugated Paper Rolls, Boards
and Other Packaging Reguisites
Contact
JAYANT PAPER BOX FACTORY
30, Western Indía House,
Sir p. M. Road, Fort, BOMBAY- 1. (B. R)
—: Phones
253145: 252478
55237 - 8 Kurla Factory.
571196 Andhen Factory.
Office