________________
૬૮]
બુદ્ધિપ્રભા તા. ૧-૪-૧૯૬પ વગેરેને અંતર્ભાવ થાય છે. આત્મારૂપ મહાવીર સર્વ જીવો છે. તેથી તે મારી કપેલી અધ્યાત્મ પરિભાષાએ વિશ્વવર્તી સર્વ જીવ સંધ વિરાટ મહાવીર ભગવાન છે. તેને સંગ્રહ નયની અપેક્ષાએ મહાવીર દેવમાં અંતર્ભાવ થાય છે. - સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ચતુર્વિધ સંઘ રૂપ મહાવ્યાપક મહાવીર છે તેની સેવા ભકિતમાં મારા આમ મહાવીરનું સર્વસ્વ અર્જાઈ જાઓ અને મારો આત્મ પહાવીર તેની સેવા ભકિત માટે મન, વાણી અને કાયાથી જીવો.
' કેવળજ્ઞાની તીર્થકર ચતુર્વિધ સંઘને નમે તિથિસ કહીને નમસ્કાર કરે છે. તીર્થકરે વગેરેનું ઉત્તિ સ્થાન સંધ છે. તેની આગળ કે મહાન નથી. ચતુર્વિધ સંઘ રૂપે પ્રગટ મહાવીર જ્યાં ત્યાં દેખાય ત્યાં ત્યાં પ્રભુનાં દર્શન છે. તેની કૃપામાં સર્વ દેવાની કૃપા સમાઈ જાય છે. ગમે તેવી આત્મ
--
અહિંસા જીવનનો પરમ ધર્મ છે. દસાવાડા-ચારૂપ અને મેત્રાણા તી વચ્ચે છે : છે. પૂ. મહારાજશ્રીના સદુપદેશથી જીદયા મંડળની સ્થાપન વામાં આવી છે તે મંડળના કાર્યવાહક જ બાજુના ગામોમાંથી જીવોને છોડાવી અહીં લાવે છે. પાંજરાપવા માટે જગ્યા મળી છે પણ મકાન ખર્ચ માટે તેમજ જીવ છેડાવવામાં ખર્ચ પણ ઠીક-ઠીક થાય છે તે જીવ દયાપ્રેમી ગૃહસ્થાને વિનંતિ કરવામાં આવે છે. કે યથાશક્તિ રકમ મોકલી જીવદયાના પુય કાર્યમાં સહકાર આપશે. આપની એક એક પાઈને સદુપયેગ થશે.
મદદ મોકલવાનું ઠેકાણું :શ્રી જેરાભાઈ કરણસિંહ દેસાઈ શ્રી જીવદયા મંડળી દશાવાડા, મંત્રી,
વાયા પાટણ જિ. મહેસાણા (ઉ. ગુ.)
લી. સેવકે, શાહ બાબુલાલ મેહનલાલ કલાણુવાળા શાહ સુખીચદ અમીચંદ 1 શાહ નેમચંદ જેચંદભાઇ પાટણ
વાટાદ શાહ ભગવાનજી ભેમજી દશાવાડા (સરપંચ) શેઠ કિશનચંદ જરાજ
સ્ટીઓ, દશાવાડા