SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા ( તા. ૧-૪-૧૯૬૫ ગુણસ્થાનકથી શુકલ ધ્યાન ધરીને કેવળ જ્ઞાની પરમાત્મ મહાવીર દેવ બન્યાં. અને ક્ષાયિકભાવે શુદ્ધાત્મા મહાવીર બની વિશ્વને ઉદ્ધાર કરી આયુષ્ય પૂર્ણ થયે, શૈલેશીકરણ કરી સિદ્ધ, બુદ્ધ, સાદિ અનંત શુદ્ધાત્મ હાવીર જયાં. તેમાં દરેક આત્મા પ્રથમ દ્રવ્યથી મહાવીર બની પછી ભાવથી મહાવીરે થાય છે. સત્તાએ સર્વ જીવો મહાવીર છે. આત્મ સત્તાનું ધ્યાન ધરીને સતાઓ રહેલી શકિતયોને સંતો અને ભકતે મહાવીરબાવે શ્વત કરે છે. નામ અને સ્થાપના નિક્ષેપ મહાવીરની વ્યાખ્યા સુગમ છે. દ્રવ્યથી, અનેકધા અસંખ્ય યોગે મહાવીર છે. ભાવની અપેક્ષાએ શબ્દા ઉપરના નથી મહાવીરત્વ જાણવું. આત્મા કર્તારૂપ મહાવીર છે. આમાં સ્વયં કર્મરૂપ મહાવીર છે. આત્મા કરણરૂપ, સંપ્રદાન રૂપ, અપાદાન રૂપ અને આધારરૂપ મહાવીર છે. એમ શુદ્ધ ઘ કારકરૂપે આમાં મહાવીર છે અને રાગદ્વેષાદિ કર્મના અશુદ્ધભાવે અશુદ્ધ કારક રૂ૫ આત્મા મહાવીર છે. આમ અનંત આત્માઓનું મહાવીરપણું છે. મેં પ્રભુ મહાવીર દેવ તીર્થંકરનું આવું અથથી ઇતિ સુધીનું મહાવીર સ્વરૂપ જોયું છે તેમજ મારા આત્માનું નથી અનંત આત્માઓનું સાત નય જ્ઞાનથી વિચાર્યું છે. આ રીતે સર્વ તીર્થકરાદિનાં અસંખ્ય નામ છે. તે નામ Granus : SUKESHI Phở 3:34238 Please Contact For. ALLOY TOOL STEEL. AND 1 High Speed Steel Carbon Steel - 0. H. N. S. Steel Nickle Chrome Steel ! Stainless Steel Hot Die Steel High Carbon High Chrome UNITED STEEL AGENCY (India) 92, Nagdevi Street, BOMBAY-3.
SR No.522164
Book TitleBuddhiprabha 1965 05 SrNo 64 65
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy