SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ આભાર અભિવાદન અને અભ્યર્થના બુદ્ધિપ્રભા જૈન ડાયજેસ્ટના કાર્યાલયથી દૂર રહીને, પિતાના ગામ કે શહેરમાં, ગામ કે શહેરની શેરીઓમાં, દુકાને અને ઘરમાં; માનવંતા ગ્રાહક સભ્યના અનુકૂળ સમયે પિતાના દનિક કાર્યકમમાંથી અમૂલય સમયને ભેગ આપીને ઘણું જ ટૂંકા સમયમાં જૈન ડાયજેટની વાચક સંખ્યામાં સારે એ વધારો કરી જે ઉમદા અને અપૂર્વ સહકાર અમારા કાર્યને આપે છે તે માટે અમે આ સ માનવતા ને પ્રતિષ્ઠિત પ્રચારકોનું અભિવાદન કરીએ છીએ. અને તેઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરતાં આનંદ અનુભવીએ છીએ. આપને ત્યાં અમારા આ ઉમંગી ને ઉત્સાહી, નિઃરવાથી અને નિષ્કામી પ્રચારકો પધારે ત્યારે તેઓ સૌને ખ્ય સહકાર આપશે તે ઉપકાર થશે, ઉપરાંત જ્ઞાન સેવાનો લાભ પણ મળશે. આ છે સૌ જૈન ડાયજેસ્ટના -: પૂયવંતા પ્રચારકે:શ્રી અમૃતલાલ શીવલાલ શ્રી હરગોવિંદદાસ સંપ્રીતદાસ લી ચવાળા, મુંબઈ ( અધ્યાપક ) | C, ૦ થી અભયદેવસૂરિજ્ઞાનમંદિર શ્રી શશીકાંત આર. દોશી ઘાટડીયાવાળો માળે, રૂ.ન. ૩૭, કપડવંજ પાચમે માળે, શામ શેટ સ્ટ્રીટ, શ્રી જમનાદાસ કેશવલાલ બજારમાં, આંબલીયાસણ મુંબઈ-૩ B R. (ઉ.ગુ.) શ્રી શાંતિલાલ એમ. પટેલ શ્રી નગીનદાસ ભીખાભાઇ, ૧૧૨૪ બ્રહ્મપુરી પાળ, રાજા ૧૬ ૬ ૭, શુક્રવાર પેઠ, પ. બો. મહેતાની પિળ, અમદાવાદ નં. ૫૩૮, પના-૨ શ્રી કાંતિલાલ રાયચંદ, શ્રી ચીમનલાલ રતનચંદ સાંડસા બજારમાં, સાણંદ કહાપુર શ્રી જૈન શ્વેતાંબર કારખાના શ્રી મોતીલાલ વિઠ્ઠલદાસ વોરા મહુડી. (તા. વિજાપુર) મહુડી ( તા. વિજાપુર)
SR No.522164
Book TitleBuddhiprabha 1965 05 SrNo 64 65
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy