________________
તા. ૧૦-૪-૧૯૬૫
જૈન ડાયજેસ્ટ
[ ૧૬૫
રાજ ત્યાં પહોંચ્યો. આ સંધ ટ્રેન દ્વારા ભોંયણી ગયા હતે. સંધનું સ્વાગત કડીના સ્ટેશન પર કરવામાં આવ્યું હતું તેમજ ભોંયણીમાં સંધ પધાર્યા ત્યારે પણુ તેમના આગમનને ઉમળકાથી વધાવવામાં આવ્યું હતું.
ફા. વ. ૧૧ ના રાજ રોડ શ્રી જગજીવનદાસ ભાઇએ તેમજ તેમના ધર્મ પત્ની તનખને પૂ. ઉપાધ્યાય ભગવત શ્રી કૈલાસસાગરજી ગણિવય ૫. સા. પાસે ચેથા વ્રતના પચ્ચક્ખાણ લીધાં હતાં. ત્યારબાદ શેઠશ્રીને તી માળ પહેરાવવામાં આવી હતી. આ માતા યાદી . ૨૦૦૦) થયે હતા. સાંજના શેઠશ્રી તરફથી ભોંયણી સંધ, વાત્રાળુએ તેમજ કારખાનાના માણસા સાથે વામીવાત્સલ્યે કરવામાં આવ્યું હતું. રાતના વિજાપુર જૈન સંધ “તરથી, વિજાપુર કરીયાણા મરચન્ટ એસસીએશનના પ્રમુખ શ્રી આત્મારામ પટેલના શુભ હસ્તે રીબી જગજીવનદાસસાતિ માનપત્ર તેમજ કારકેટ એનાયત કરવામાં આવ્યાં હતાં. ફાગણ વદ ારસના સંઘ ખપેારના વિજાપુર પાછા ફર્યાં હતા.
•
ROAGNARAYA
Inv
Slary plac
JEWELLERY TRADITIONAL & MODERN
JEWELLERS
oppe
PRESENTATION
NOVELTIES VISIT
W
OPERA HOUSE, BOMBAY 4. Phone: 70614