________________
બુદ્ધિપ્રભા તા. ૧-૪-૧૯૬પ વિહારની પગદંડીએ (મહુડીથી મહેસાણા)
માડીમાં ઉપધાન તપ અને ઉદ્યાપન મહોત્સવની પૂર્ણાહુતિ બાદ સંતોએ વિહાર કર્યો. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી ઋદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા. આદિ ઠાણા પાલિતાણા તરફ વિહાર કરી રહ્યા છે. પ્રશાંત મૂર્તિ પટ્ટ પ્રભાવક આચાર્ય દેવેશ શ્રીમદ્ કીર્તિસાગરસૂરીશ્વરજી મ. સા. આદિ ઠાણું ગવાડા, ડાભલા, વસઈ આદિ સ્થળે વિહાર કરતાં કરતાં ચિત્ર માસની ઓળી પ્રસંગે મહેસાણું પધાર્યા છે. અત્યારે તેઓશ્રી મહેસાણા બિરાજમાન છે. વ્યાખ્યાન વાચસ્પતિ ઉપાધ્યાય ભગવંત શ્રી કૈલાસસાગરજી ગણિવર્ય મ. સા. આદિ દાણુ વિજાપુર, પુંધરા, ભોયણી વગેરે સ્થળે વિહાર કરીને ચૈત્ર માસની એવી પ્રસંગે મહેસાણુ પધાર્યા છે. તેઓશ્રી ત્યાં જ બિરાજમાન છે. અનુયોગાચાર્ય પંન્યાસ પ્રવર શ્રી મહેયસાગરજી ગણિવર્ય મ. સા. માદિ ણા વિજપુર, માણસા વગેરે વિહાર કરીને ચિત્ર માસની એાળી પ્રસંગે રાજપુર (અમદાવાદ) પધાર્યા છે. હાલ તેઓશ્રી ત્યાંજ બિરાજમાન છે. પ્રસિદ્ધ વકતા પંન્યાસ પ્રવર શ્રી સુબોધસાગરજી ગણિવર્ય મ. સા. આદિ ઠાણા પુંધરા, વિજાપુર, કેશરિયાજી વગેરે સ્થળે વિહાર કરીને હિંમતનગર પધાર્યા છે.
પ્રેરણુના ઝરણું (વિજાપુર) અત્રે તા. ૧૪-૩-૬૫ ના રોજ ઉપાધ્યાય ભગવંત શ્રી કૈલાસસાગરજી મ, સા, માનવ ધર્મ વિષે જાહેર વ્યાખ્યાન આપ્યું હતું. આ ઉપરાંત તેઓશ્રી નિયમિત સવારે પ્રેરક પ્રવચન આપતા હતા. અત્રેના સંઘમાં સાધારણ ખાતાની ખોટ હોવાથી તેઓશ્રીના પ્રેરક ઉપદેશથી . ૧૧-૦૦ ના ૧૩૦ તિથિઓ ઘણી જ ઝડપથી નાંધાઈ ગઈ હતી. હજીપણ તિથિઓ નોંધવાનું કાર્ય ચાલુ જ છે.
ચલો ભેાંયણ (વિજાપુરથી જોયણી) વિજાપુરના શેઠ શ્રી જગજીવનદાસ કાળીદાસ શાહની ભાવના ભોયણીને સંપ કાઢવાની હતી. આ માટે તેઓશ્રીએ સકલ સમુદાયને આ સંધમાં પધારવા વિનંતિ કરી પરંતુ સૌને અનુકૂળતા ન હોવાથી સંધિને તે લાભ ન મળે, પૂ. ઉપાધ્યાય ભગવંત શ્રી કૈલાસસાગરજી ગણિવર્ય મ. સા. આ. વિનંતીને રવીકાર કર્યો. અને તેઓશ્રી ફાગણ વદ ત્રીજના પોતાના શિષ્ય પરિવાર સાથે બેય તરફ વિહાર કર્યો. ભેણ તેઓશ્રી ફાગણ વદ નોમના રાજ પર્યા. જ્યારે રોડ શ્રી જગજીવનદાસ કાળદાસે કાટેલો મઘ ફાગણ વદ દસમના