________________
છે. એવું નથી છતાં નિરાશાની સાંકળ તેને જકડી શકે તેમ નથી, તેની પડખે એક વિશાળ જૈન સમાજ ઉભે છે, જે અનેક નિરાશાએ વચ્ચે પણ તેની
અમર આશા છે.
મંગલ ભાવના :–શાસનાધિપતિ ભ. મહાવીરના જન્મકલ્યાણક પ્રસંગે અશકત, સબળ અને ઉદાર સમાજ કેન્ફરન્સને વધુને વધુ પ્રગતિશીલ સમૃધ્ધ બનાવવા દાનના પ્રવાહને નિભાવક ડમાં વહેવરાવે એવી મંગલ ભાવના.
નોંધ ઃ (1) શ્રી જૈન વે. ક્રાન્સને ઇતિહાસ કિંમત ૨-૦૦ (૨) છાત્રાલયા અને છાત્રવૃત્તિએ કિ ંમત ૮-૧૦ ઉપરાંકન અને સંસ્થાના પ્રકાશન નાનું વેચ શુ ચાલુ છે. પોસ્ટેજ અલગ. મગાવનારે નીચેના સરનામે લખવુ.
લી. : ભવદીય,
અભયરાજ અલદેાટા-પ્રમુખ મહીપતરાય જે. શાહ વાડીલાલ સી. ગાંધી-ઉપપ્રમુખ પાપટલાલ પાર. શાહ, મહામંત્રીએ જયરાજ એસ. જૈન : ; સુશીલાએન સી. શાહ, સહાયક મંત્રીઓ
શ્રી જૈન વે, કોન્ફરન્સ
ત્તાર : ‘હિંદુસંઘ” ૨૦/પાયની, ગાડી∞ બિલ્ડીંગ, મુંબઇ ૨, ફેશન :૨૫૩૨૭ ૩