________________
25
ત્રે’સઠ વર્ષથી એકધારી સેવા કરતી
શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ
શ્રી જૈન શ્વેતાંમ્બર કાન્ફરન્સ સમગ્ર જૈન સમાજનું ાંનિધિત્વ ધરાવનારી એક સંકૃિત સંસ્થા છે. જ્યાં સ ંગટ્ટુન છે ત્યાં સિદ્ધિ છે. મહત્વપૂર્ણ કાર્યા :–
સામાજિક, વ્યવહારિક એને ધાર્મિક કાર્યમાં જૈન સમાજની પ્રશંસનીય સેવાએ કરી છે, તે માટે લાખે રૂપિયા ખર્ચ્યા છે. ભારત વર્ષોંના અનેક સ્થ ળેામાં ઉદ્યોગગૃહા ચલાવવામાં અને ઉભા કરવામાં આર્થિક સહકાર આપે છે, તી સ્થળ પર રાજ્ય દ્વારા થયેલી અથડામણેાના સામને, જ્ઞાન ભંડારના ઉલ્હાર, કેળવણી ક્ષેત્રે સ્કાલરશીપેા વિ. મત્વ પૂર્ણ કરેલ છે અને કરે છે,
કાર્યાં
તડકી છાંયડી :–સમાજ વ્યક્તિના બનેલા છે. અને કિતનુ જીવન ઘડતર સમાજ પર અવલંબે છે. આજ સુધીમાં સંસ્થાએ સાધેલ ઉન્નતિમાં કેટલીય વ્યક્તિને અમૂલ્ય ફાળા છે. શ્રા જૈન શ્વે. ટ્રાન્ફરન્સ સમાજની સંગઠિત શકિતનું સર્જન અને પેાતાની મહેચ્છાને પૂર્ણ કરવા મથતી આ સંસ્થા અનેક તડકી-છાંયડીમાંથી પસાર થઇ રહી છે.
જચેાતને જલતી રાખી છે.:-જે સમાજે આ સંસ્થાનું સર્જન કર્યુ′ છે, તેમણે જૈનધર્માંની પ્રભાત વિશેષ તેજોમય બનાવી જ્યાતને જલતી રાખી છે.
જ્યાતને તેજસ્વી મનાવા:સમાજની દરેક વ્યકિતની નૈતિક ફરજ છે કે આ ન્યાતને તેજસ્વી બનાવવા કેન્ફરન્સ જેવી પ્રસિદ્ધ સંસ્થાને પાતાની સેવાએ અણુ કરે. જૈનશાસન અને જૈન સમાજને ઉન્નત બનાવવા ખળ અંગાની સહાય લઇ તેના નિ`ળ અંગેાને વિશેષ શકિતશાળી બનાવવાનું ભગરથ કાર્ય આ સંસ્થાએ ઉપડ્યું છે.
પૂર્ણત્વ પ્રતિ પ્રયાણ :- પાલીતાણા અધિવેશનમાં જે નિર્ણય લેવાયા હતા તેને મૂર્તિમ ંત બનાવવા પ્રયત્ન ચાલુ છે. બધાં જ કાર્યામાં સફળતા મળી