________________
તા. ૧૭૪–૧૯૬૫
દેવા રહે છે. આ ચાર પ્રકારનાં દેવે મા કેટલાક સમિકતી હૈાય છે અને કેટલાક મિથ્યાત્વી હોય છે. ચેાસડ ઇન્દ્રો તે સમકિતી છે. નવ ગ્રહે તેમજ દશ દિક્પાલેને જેને, પૌરાણિક હિંદુએ તેમજ બૌદ્ધો બધાજ માને છે. પણ તેમાં જૈને, જૈન શાસ્ત્રના આધારે નવગ્રહાદિકને સમકિતી માને છે. આ ચાર પ્રકારના દવાનુ સંગ્રહણી વગેરેમાં વિસ્તારથી વન છે.
જૈન ડાયજેસ્ટ
{ ૫
શાસન દેવને સ્વધર્મી અંવત્ માને છે અને પૂજે છે તેમજ સસારની ધમ ચાત્રામાં મદદ
માટે શાંતિ સ્નાત્રના મત્રોની પેઠે વિનવે છે. આવી પૂર્વાચા ની પર પરાગમની પ્રણાલિકાને માન્ય રાખીને જૈનો શ્રી ઘંટાકણ વીરને ધૂપ દીપ વગેરે કરે છે.
ચાર પ્રકારના મિથ્યાત્વી દેવા પણ પૂર્વધર મુનિ તેમજ યાગી મહાત્માએના ઉપદેશથી સમકિતી અને છે. બાવન વીર અને ચેાસા યાગિની પૈકી કાને જૈન મુનિએ મંત્રથી પ્રત્યક્ષ મેધ આપીને જૈન દેવ ગુરુ ધર્મની શ્રદ્ધાવાળા કરીને તેને જૈન શાસન રક્ષક તરીકે સ્થાપી શકે છે અને તેઓ રવધર્મી જૈન બધુઓને પ્રસંગેાપાત યથાશક્તિ મદદ કરી શકે છે.
તેમ શ્રી ઘંટાકણુ વીરને પણ આપણા પૂર્વાચાર્યે એ મત્રથી આરાધીને પ્રત્યક્ષ કરી જૈનધર્મનો મેધ આપીને સમિકતી અનાવ્યા છે અને તેમને જૈન પ્રતિષ્ઠા વિધિ મંત્રમાં દાખલ કર્યા છે. પૂ - કાલીન યા અર્વાચીન જૈનાચાર્યાએ એ રીતે અનેક દેવોને જૈનધમ ના રાગી બનાવ્યા છે તેથી જૈનો
ચાથા
તેથી તે
શ્રી ઘટાકર્ણ વીર ગુણસ્થાનકવાળા દેવ છે. ગૃહસ્થ જૈન શ્રાવકના સમકિતી બંધુ ર્યાં. તેથી તેમની આગળ સુખડી ધરીને જૈને ખાય છે. કારણ કે કે શ્રી ઘટાકણું વીર શ્રાવક હેવાથી, શ્રાવક જેમ શ્રાવકનુ ખાય છે તેમ તે શ્રાવક હેવાથી ગૃહસ્થ જૈને તેમની સુખડી ખાય છે.
મુનિયા, યતિયે, શ્રી પૂજ્યે તેમજ શ્રાવા વગેરે શ્રી ધટાકર્ણ વીરને મત્ર આરાખે છે. ઘટાક મંત્રને જપ કરે છે. કેટલાક તિયાએ ઘંટાકણું વીરના મંત્રથી સપ વીંછી વગેરેના ઝેર ઉતાર્યા છે. એવું મેં પ્રત્યક્ષ જોયું છે. તથા કેટલાકે ઘંટાકર્ણ વીરનો મત્ર સાધીને ચેાથીએ જ્વર ઉતા હતા અને વીંછીનું વિશ્વ ઉતાયુ છે અને તે પણ વીંછી કરડેલાને પાંચ-દશ હાથ રાખીને