SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૩ ધીમેથી હંકારજે ઓ સારથી! હાલા !! રથમાં બેઠા છે મારા ત્રિશલાના જાયા !!! જીવન પણ એક રથ જ છે ને ? રાગ અને દ્વેષના ચક્રો ન જાણે માનવીને કયાં ક્યાં દોરી જાય છે? પરંતુ અવની લગામ સારથીના હાથમાં મજબૂત હોય તો ? -રથને તે ધારેલી દીશામાં વાળી શકે છે. જીવન રથનું પણ તેવું જ છે. આ સંદેશ આપવા જ શું આ રથ તે અહીં ઊભો નથી ને ?
SR No.522164
Book TitleBuddhiprabha 1965 05 SrNo 64 65
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy