________________
૩૪૨ ]
બુદ્ધિપ્રભા
[તા. ૧૦-૪–૧૯૬૫
પૂજ્ય વીવિજયજી મ. સા. સ્નાત્ર પૂજામાં લખે છેઃ—પહેલે ગજવર દીઠા. હું લખું છું, કેાઈ પૂજા નહિ હે; આંખે દેખ્યા અહેવાલ લખુ છું: મહુડીએ ગજવર દી બીજે વરઘેાડા પો
ત્રીજે સતાના સથવારા ચેાથે ઉપધાનની માળા
આ એ ગજરાજનું ચિત્ર છે જે તેની રૂવાબી ચાલથી મહુડી જૈન સંધની ગૌરવ ગાથા ગાય છે.