________________
૧૩૮ ]
ના
- ૧૯-૪-૧૯૬૫
શ્રી બ્રહ્મસ્ય કાંતિ
તુ
સકળ બ્રહ્માંડમાં વ્યાપી રહેલા તમામ જીવોની શાંતિ માટે પ્રાના કરતા શાંતિસ્નાત્રનું દૃશ્ય.
જમણી બાજુથી ચેાથા નખરે ચશ્મા પહેરી હાથ જોડીને, પ્રભુના સિંહાસન પાસે ઊભા રહેલા મુરબ્બીને ધ્યાનથી જુવા.
એ છે આ સારાય ઉત્સવના વિધિ વિધાન કરાવનાર ક્રિયાવિધિજ્ઞ.
શ્રાદ્ધ્રત્ન શ્રી ભાનુભાઈ ઉત્તમચંદ (સુત્ત નિવાસી)