SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ 2112462 H la સંતોના સાનિધ્યમાં (મહુડી) તા. ૧૬-૧-૬૫ ના રોજ શનિવારે, પોષ સુદ ચૌદસના અત્રે ઉપધાન તપની મંગળ શરૂઆત થઈ હતી. તે પ્રસંગે અત્રેના પવિત્ર તીર્થધામમાં બિરાજેલા પૂજ્ય શ્રમણ ભગવંતો તથા સાથીજી મહારાજ સાહેબની યાદી – ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ ઋદ્ધિસાગરસૂરિજી મ. સા. પ્રશાંત સંયમમૂર્તિ–આત્મગુણદા આચાર્ય ભગવંત શ્રીમ કીર્તિ સાગરસૂરિજી મ. સા. - પ્રવચન પ્રભાવક ઉપાધ્યાય ભગવંત શ્રીમદ્ કૈલાસસાગરજી ગણિવર્યશ્રી, અનુગાચાર્ય પંન્યાસ પ્રવરશ્રી મહોદયસાગરજી ગણિવર્ય, તપ રત્ન પંન્યાસ પ્રવરશ્રી સૂર્ય સાગરજી ગણિવર્ય, પ્રસિદ્ધવક્તા પંન્યાસ પ્રવર શ્રી સુબોધસાગરજી ગણિવર્ય. અને સર્વશ્રી મુનિ ભગવંતો. શ્રી ભદ્રસાગરજી મ. સા. શ્રી લોકસાગરજી મ. સા. , ઇન્દ્રસાગરજી મ. સા. , અશેકસાગરજી મ. સા. , દુર્લભસાગરજી મ. સા. સમરસાગરજી મ. સા. મનહરસાગરજી મ. સા. લાવણ્યસાગરજી મ. સા. » કલ્યાણસાગરજી મ. સા. અમરેન્દ્રસાગરજી મ. સ. જસવંતસાગરજી મ. સા. જયાનંદસાગરજી મ. સા. સુરેન્દ્રસાગરજી મ. સા. એ મને નસાગરજી મ. સા. અભયસાગરજી મ. સા. ,, સુદર્શનસાગરજી મ. સા. માણેકસાગરજી મ. સા. તથા આ. શ્રીમદ્દ દેવેન્દ્રસાગરસૂરિજીના શિષ્ય મુનિશ્રી ન્યાયવર્ધનસાગર મ. સા. બાલમુનિ શ્રી યશવર્ધનસાગરજી મ. સા. ડેલાવાળા મુનિશ્રી ગુણચંદ્રવિજયજી મ. સા. અને મુનિશ્રી અમૃતવિજયજી મ. સા. પૂજય સાધ્વીજી મહારાજ સા. વયોવૃદ્ધ તપસ્વીની સા. મનોહરશ્રીજી મ. સા. હિંમત બીજી મ. સા., મહેદયશ્રીજી મ. સા., પ્રમાદશ્રીજી મ. સા., પ્રવીણ જી મ. સા. આદિ ઠાણા ૧૬ તથા સા. લબ્ધિશ્રીજી ઠા. ૨, સા. લાવણી ઠે. ૪, સા. પ્રવાનીજી ઠા. ૩. સા. મંજુલાબી ઠા. ૪, સા. ઈન્દ્રી ઠા. ૨, લા. હપ્રભાશ્રીજી તા. ૩.
SR No.522164
Book TitleBuddhiprabha 1965 05 SrNo 64 65
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy