________________
સ્વ. શ્રી વીરચંદ રાઘવજી ગાંધીની સ્મૃતિમાં
શ્રી વીરચંદભાઈના વ્યક્તિત્વની ઊ’ડી અસર ધણુાયે મદ્ગાપુરુષો પર પડી છે. પડિત લાલનના જીવન પર એમની જે અસર પડી હતી એ તેા અત્ર આપેલ ઐતિહાસિક પડિત લાલનના અણુ પત્ર પરથી સમજી શકાશે. આ પત્ર સ્વ. આચાર્ય શ્રી વિજયધર્મ સુરીશ્વરજી લાયબ્રેરી-મહુવામાંથી મળેલ છે. આ પત્ર મેળવી આપવામાં શ્રી મહુવા જૈન મંડળ, મહુવાના મંત્રી અને સામાજિક કાફર શ્રી ચપકલાલ તલકચંદ દાશીએ જે સહાય કરી છે એ માટે ઋણભાવ વ્યક્ત કર્યા વિના રહી શકાતું નથી.
સપાસ.
શ્રી વીરચંદ ગાંધી અંગે પડિત લાલનના ઉદ્ગાર પરમપ્રિય જ્ઞાને વડીલ ભાઈ,
શ્રી વીરચંદ રાઘવજી ગાંધી, બી. એ.
આપશ્રીના કાઈ અલૌકિક પ્રશસ્ત વચન સામર્થ્ય મારા શુભ અવ્યવસાયને ભાષાવામાં કેમ મૂકવા તેના કઈક સુમાર્ગ બતાવવા આપે મારા પર કૃપા કરી, તેમજ જાવંદ્ય શ્રી જૈનધર્માંના દ્રવ્ય માર્ગના નાના પ્રકારના તાત્ત્વિક ખુલાસા કરી આપી ધર્મ ઉપરના મારા રાગને આપશ્રીએ વિશેષ દૃઢ કર્યો હોય એમ મને જણાય છે, માટે તેા ગુણાના લાભાં આ ભ્રમર હજી પણ આપશ્રીની વચન શર્કરામાં સુગુણરસ ચાખી લેવા અમેરિકા સુધી પ આપની પાછળ પાછળ કર્મક અવ્યક્ત ગુણ ગુણુ સ્વર કરતા આવ્યે છે. જનસમૂહ માત્રનું હિત, ધર્મ, ઉદ્યોત, આપઘા અને આ નીતિની અભિવૃદ્ધિ, માટે આપશ્રી જે સતત ઉદ્યોગ કરી રહ્યા છે એવુ' જાણી આ લઘુ પુસ્તકમાં દર્શાવેલ મારા આત્મભાવ તેમાં ભળી તેની મધુરતા વધારે એવી વધુ લાલસાથી—આપશ્રીને આ પુતક અર્પણ કરૂ છું તે આપ કૃપા કરી સ્વીકારશેા.
ચિકાશે, યુનાઇટેડ સ્ટેટસ એક અમેરિકા, આત્મ સવત-૧, આશ્વિન શુકલ-ર, મંગળ
લિ. આપની પ્રશસ્ત વાકરામાં ભ્રમર, ફતેહચંદ્ર કપૂરચક્ર લાલનના જગજિનેન્દ્ર
આવતા અકે
ચિનગૅ વિશ્વધર્મ પરિષદમાં ભારતીય પ્રતિનિધિ સ્વામી વિવેકાનંદ અને શ્રી વીરચંદભાઇ ગાંધીએ સર્વધર્મ સહિષ્ણુતા અને વ્યક્ત કરેલા વિચારે! અંગે લેખ રજુ થશે.
ઉદારતા અંગે
~સપા