SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ 3 શ્રી જૈન આશ્રમ (મહાવીર નગર) વટવા ! વાયા-મણીનગર નમ્ર નિવેદન શ્રીમાન ધર્મ પ્રેમી સજજને, આપને જણાવતાં હર્ષ થાય છે કે “ શ્રી જૈન આશ્રમ વટવા ” નામની સંસ્થા લગભગ ૩૧ વર્ષથી વટવામાં “મનુષ્ય સેવા” ના મુખ્ય ધ્યેયથી ચલાવવામાં અાવે છે. સંસ્થામાં અનાથ, અપંગ અને કોને કોઈ પણ નાત, જાત ને રાંદડવના દ રાખ્યા સિવાય દરેક જૈન કામના માણસને નિયમ પ્રમાણે રાખવામાં આવે છે અને તેમાં દરેક પ્રકારે ખાવા, પીવા, રહેવા, કપડા વડ, દવા તેમજ યાખ્ય શિક્ષણ મારફત સારવાર કરવામાં આવે છે. વૃદ્ધો ને અપાન મરણ પર્યત આસરે આપવામાં આવે છે. !જ સુધી મેં કડા માણએ આ સંસ્થાથી લાભ લીધો છે. જે સંસ્થાને રીપોર્ટ ઉપરથી માલુમ પડી શકે છે, ગવર્નમેંટના નિયમ મુજબ સંસ્થા ા રજિસ્ટર પણ થઇ ચુકી છે. આ સંરથા સંવત ૧૯૮૪ માં પૂજ્ય શ્રી આચાર્ય માણેકમુનિના સતત પ્રયાસથી શરૂ કરવામાં આવેલી હતી તે સંસ્થાના પ્રાણ હતા પરંતુ સંવત ૧૯૯૩ માં તેઓશ્રી કાલધર્મ પામ્યા પછીથી અમ લેકે સંસ્થાને યથાશક્તિ મહેનત કરી ચલાવતા : યા છીએ. છેલ્લા ૩-૪ વર્ષોથી તે માંધવારીને ખુબ સપાટો આવ્યો છે. તેમજ જોઇતી મદદ મળી શકતી નથી. ખરી વધતું જ જાય છે. અમારી સર્વ સકજનોને નમ્ર વિનંતી છે કે આપ આ સંસ્થાને સમાછે અને અગત્યનું અંગ લેખી ઉદાર ભાવે મદદ કરશે તો અમે વિશેષ ઉત્સાહ 1 અને ખંતથી મનુષ્ય સેવા સંસ્થા દ્વારા કરી શકીશું. ૩, ૧૨) ૫૨) વાલિક રાભાસદ લવાજમ છે. મેટી રકમના સદગૃહસ્થની ઇચ્છા મુજબ કમેટી તેમની કાયમી યાદગીરી ન રહે તેવી યોગ્ય વ્યવસ્થા કરશે. ચતુર્વિધ સંધ કે જેમાં સાધુ સાધ્વી બાવક શ્રાવિકા જેઓ શ્રી પૂજ્ય સાધુ મહારાજ કે સાંધીજી મહારાજ જે વિહારી કરી શકતા ન હોય છે તેમજ શારિરીક સાગ વસાત અટકી અલ હેય તેને પણ આ આક્રમ 1 રાખી પૂરતી સેવા કરવામાં આવે છે. મદદ મા ઠેકાણું (૨) મંત્રી પં. છોટાલાલ પરવાર, દિપાધમ, દ. સે સ. મણીનગર, અમદાવાદ ૮ (૨) ગૃહમંત્રી બાબુભાઇ મગનલાલ. ભાવનગરી ફોટોગ્રાફર. કૃપાકાંક્ષી : બાલાહનુમાન સામે, અમદાવાદ. 1 પ્રમુખઃ-નરોત્તમદાસ કેશવલાલ ઝવેરી ગૃહમંત્રી બાબુલાલ મગનલાલ { ઉપપ્રમુખ:-જેસીંગભાઈ ઉગરચંદ, પં. છેટાલાલ પરવાર,
SR No.522162
Book TitleBuddhiprabha 1965 01 SrNo 62
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages92
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy