SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૦-૧૧-૧૯૬૪ જૈન ડાયજેસ્ટ [ , અમે જાણીએ છીએ કે આ પ્રકારનું ડાયજેસ્ટ સફળ રીતે ચલાવવું આપણા સમાજમાં મુશ્કેલ છે કારણ આપણું સમાજમાં વિવિધ વિષયે ને ક્ષેત્રોને આવરી લેતા એવા પત્રોની સંખ્યા પ્રમાણમાં અપ છે. બીજું લેખકવૃંદ પણ ઘણું જ અપ છે. અને જે છે તે આવી બધી બાબતમાં થોડા ઉદાસીન પણ છે. તેમજ આવા ડાયજેસ્ટને અખિલ જૈન સમાજનો આર્થિક ટે મળી રહે કે કેમ એ પણ સંભાવના. આમ આ કાર્ય ખરેખર દુષ્કર તે છે જ, પણ અસંભવ કે અશકય નથી જ એવી અમને શ્રદ્ધા છે એથીજ જૈન ડાયજેસ્ટને આ પ્રથમ અંક જૈન સમાજ સમક્ષ મૂકી અમે આશા રાખીએ છીએ કે સમાજની ડાયજેસ્ટની માંગને અમે જરૂરથી પૂરી કરી શકીશું. આ લેખથી અમે અખિલ જૈન સમાજને અનુરોધ કરીએ છીએ કે તમે જે કાઈ ફરકાના છે અને એ ફરકામાં જે કોઈ પત્રમાસિક વગેરે પ્રગટ થતું હેય તે અમને મોકલી આપવા વિનંતી છે. અને એ પત્રમાં પ્રગટ થયેલ સાહિત્ય આ ડાયટમાં પ્રગટ કરવાની સંમતિ મેકલી આપશે તે ઉપકાર થશે. અંતમાં આ જૈન ડાયજેસ્ટને પિતાને ન કહેવાડવા ઈપણ જેને પ્રાહક સભ્ય બની સહકાર આપશે તે અમે તે સૌના આભારી થઈશું. ઈદિરા ગુણવંત શાહ (તંત્રી) ભગવાનદાસ ગુલાબચંદ શાહ (સહતંત્રી) ગુણવંતલાલ અમૃતલાલ શાહ (સંપાદક - Rs. રસ .. « "K - .79 & 3 .33 વડોદરા જિલ્લાના અમારા ઉત્સાહી પ્રચારક શ્રી કનુભાઇ ઇન્દુલાલ શાહ Co. ન્યુ ઈન્ડિયા ટેલર્સ, મહાત્મા ગાંધી રોડ, જે દેરાસર સામે, વડોદરા, - - - - - - - -
SR No.522160
Book TitleBuddhiprabha 1964 11 SrNo 60
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages118
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy