________________
[ ૭
તા. ૧૦-૯-૧૯૬૪
બુદ્ધિપ્રભા ગામેગામ વિધી સભાઓ ભરીએ. વિરોધના ઠરાવ કરીએ. વિરોધના તાર કરીએ. વિરોધની સહીઓ ભેગી કરીએ.
વર્તમાન પત્રોમાં વિરોધી અવાજ રજુ કરીએ. લોકસભામાં આપણા વિરોધ પર ન્યાય મળે તે રીતે પ્રયત્ન કરીએ.
એવું ન બને કે ઘર કુટે ઘર જાય એ માટે ભારતભરના તમામ જૈનસંઘે, જેને સંસ્થાઓ, કોન યુવક મંડળે પોતાની સભામાં આ કાયદાના વિરોધના ઠરાવ કરે અને એક પણ જૈન ભાઈ કે બેન બાકી ન રહે તે રીતે વિરોધ સહીઓ ભેગી કરી સરકારને મોકલી આપે.
સરકાર જે આ રીતે આપણા જનમતને ન્યાય આપવા ના મકર જ જાય તે પછી વિરોધના એવા ઘણુ શાંત અને અહિંસક પગલાંઓ છે જે ભરવાના રહેશે. પરંતુ એ સમય આવશે ત્યારે વિચારીશું. હાલ તે સૌ એક બનીએ અને એક અવાજે સરકારને આપણે શાંત વિરોધ બતાવીએ.
(ાત્કાશી -
૪
- બ્રાફ્ટ
એનીથ ફાયર સર્વીસ.
૧૨૭ / ૧૨૯, મોદી સ્ટ્રીટ, મુંબઈ
ટે. નં. ૨૬૫૪૧૬. આગ તેમજ અકસ્માત સમયે અતિ ઉપયોગી