________________
સંપાદકીય
ખબર નથી કે અમારે પંથ શી આફ્ત ખડી છે. અબર છે એટલી કે ધર્મોની હાકલ પડી છે.
ધરતીના કણમાં જ્યારે કાઈ શહીદનુ શાણિત ટપકે છે ત્યારે ધરતીનુ એ કહ્યુ માત્ર ધૂળ નથી રહેતી, ત્યારે તે એ ચપટી ધૂળ પવિત્ર ભસ્મ બની જાય છે. નાનકડી એ જગા પ્રેરણાનું તી
ધામ અની જાય છે.
ગામના ગેાંદરે ઊભા કરવામાં આવેલા જૂની પ્રણાલીના પાળીયાઓ, શહીદોના સ્મારકા, રાજધાની દિલ્હીને પવિત્ર રાજઘાટ એ અધાય પર આજ ભક્તિના દીય પેટાવાય છે. ભાવનાની ધૂન ગવાય છે. માનવીના હૈયામાં એ ચપટી ધૂળ તેમજ પથ્થરના એ પ્રતિકે જીવનમંત્ર કે છે.
સમેતશિખરની ધરતી, એના બેજાન અને અરછટ પથ્થરા, હુવામાં ગેલ કરતાં લીલાછમ વૃક્ષો ને પાંદડાઓ, ફેરમ વેરતાં ફુલ ઝાડા આ બધા જ જૈનાના તી ધામ છે. અહીં એક નહિ પણ અનેક એવા મુક્તિ આંદેલનના ક્રાંતિવીરાએ પેાતાના છેલ્લા શ્વાસ છાડયા છે અને અહિંસાને અમર કરી છે.
જૈનધમ ના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ સ્વામીની અહિં સાના આદેશના પડઘા આજે પણ એ પથ્થામાંથી સભળાય છે. અહીંની હવા એક નહિં વીસ વીસ તીર્થંકરાના નામની ધૂન ગાય છે.
જૈનધમની એ તી ભૂમિ છે. કયુદ્ધમાં વિજયી બની ખપી ગયેલા અનેક શહીદેાની એ શહાદતની ધરતી છે, કઈ હજારા વરસની જૂની ભાવનાઓની એ અમારી નાની, માંગલ્યભૂમિ છે. શ્રમણુ સસ્કૃતિની એ ઐતિહાસિક ધરવી છે.
એવી એ ઐતિહાસિક, માંગલ્યમયી, પ્રેરણાભરી, ભાવના સભર,