________________
તા. ૧૦-૯-૧૯૬૪]. બુદ્ધિપ્રભા
[ ૬૫ આજીવન બ્રહ્મચર્ય (અંદગી સુધી) ચોથું વ્રત પાળવાની પ્રતિજ્ઞા શિબિરના પાંચ યોગ્ય સમજદાર વિદ્યાર્થીઓએ લીધી છે. સારીય શિબિરે આ વિદ્યાર્થીએનું બહુમાન કરી અતિ હર્ષ પ્રદર્શિત કર્યો હતે. આ છે..એ બ્રહ્મચારીએ...
(૧) શ્રી નગીનદાસ જીવરાજ જસાણું (ભુજ ક૭) પરણેલા હેવા ક્તાં (ર) શ્રી વિનુભાઈ ચીનુભાઈ (કડી) (૩) શ્રી કુમારપાળ ની. શાહ (વીજપુરવાળા) (૪) શ્રી મનુભાઈ ખેમચંદ
૫) શ્રી મહાસુખભાઈ આ સિવાય અતિ કઠીન બીજ નિયમે પણ વિદ્યાર્થીઓએ લીધા હતા.
(૧) શ્રી પ્રવિણચંદ્ર હીરાલાલ (જીવનભર સત્ય બોલવું. અજાણતાથી બાલાઈ જાવ તે બાધી નવકારવાળી ગણવી.)
(૨) શ્રી કુમારપાળ વી. શાહ વિજાપુરવાળા (દગી સુધી ઘીને ત્યાગ અને ઘી વાળી તમામ ચીજોને સંપૂર્ણ ત્યાગ. અજાણતાથી ખવાઈ જાય તો એક આયંબીલ)
દીક્ષા લેવાના અભિગ્રહવાળા ઘણા છે. અમુક વર્ષમાં દીક્ષા લેવી, ન લેવાય તો અમુક ચીજને ત્યાગ એવી પ્રતિજ્ઞાઓ પણ લીધેલ છે.
આ છે શિબિરનાં મીઠાં ફળ. આમાંથી જ કેહીનુરના ઝળહળતા હીરા જરૂર પેદા થવાના જ, કર્ણધારો, સુકાનીઓ, ધુરંધર પંડિત, ઉચ ત્યાગીએ. ઉચ તપસ્વીએ ભડવીર ભામાશાએ, જગડુશાએ અને જાવડશા, તેજસ્વી તેજપાળો અને વસ્તુપાળો,. કુમારપાળ શ્રેણુક કે સાંપ્રતિ જેવા ધર્મવીર રાજનીતિવો થવાના. પણ જરૂર છે શિબિર રૂપી કારખાના ને વર્ષો સુધી કાર્યશીલ રાખવાની. એને દર વર્ષે રૂપિયા ૩૦,૦૦૦ હજારની આવતા છે આ રકમ કંઈ જૈન સમાજ માટે વધૂ નથી. કેમકે સંખ્યામાં નાની કેમ છતાં દાન કરવામાં અતિ બળવાન છે. અને આજના કાળે ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક કેળવણી તરફ વધુ પડતો ભેગ આપવો જરૂરી છે. માળી બાગમાં એક ક્યારામાં પાણી આવી ગયું હોય તે તરત તે પાણીનો પ્રવાહ બદલીને સુકા કયારા તરફ વાળે છે અને બાગના બધા જ કયારાને લીલાછમ રાખે છે. તેમ આપણે પણ અમુક જ ક્ષેત્રમાં નાણું વાપરતા રહીશું તે નહિ ચાલે કેમકે શિબિર રૂપી કયારાને આપણે હરિયાળા બનાવે જ જોઈએ. શિબિરને આજે આર્થિક મદદની પરમ આવશ્યક્તા છે. એની મજબૂતાઇને આધાર સમાજ પર જ છે તે દરેક ઉદાર હાથે રૂપિયા ૨૫ થી માંડી શક્તિ મુજબ આપશે તે જ્ઞાન માટે અપચેલું દાન સર્વશ્રેષ્ઠ દાન બની જશે. દરેકને પાકી પહોંચ (રસીદ આપવામાં આવશે.
મદદ મોકલાવાનું સરનામું – શ્રી બંસીલાલ સામચંદની કપની
૩૫૭, કાલબાદેવી રેડ, મુંબઈ ૨,