________________
મુંગા પ્રાણીઓને મદદ કરો.
– હાથે તે સાથે :
ઈડર પ્રદેશના સેંકડે માઈલના વિશાળ પ્રદેશમાં જીવદયાનું કામ કરતી આ એકજ “શ્રી ઈડર પાંજરાપોળ સંસ્થા સ્વ૦ આચાર્યદેવ શ્રીમદ્ વિજયકમળસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રતિકરૂપે સંવત ૧૯૭૫ ની સાલથી ઉભી છે. અને તેને શરૂથી આજસુધી એકધારે વહીવટ સંગીન રીતે ચાહે આવે છે.
આ છેતાલીસ વર્ષ થયા સંસ્થા અપંગ, માંદા અને વૃદ્ધ નિરાશ્રીત પશુઓને બચાવી તેમના સુખરૂપ જીવન નિર્વાહનો પ્રબંધ કરે છે.
- હાલ સંસ્થા પાસે એકંદર ૬ ૦૦ જેટલા જેવો છે. સંસ્થાનાં સુવ્યવસ્થા અને ખ્યાતિના કારણે દરરોજની ઢોરની આવક ચાલુ જ છે.
ચાલુ વર્ષે ખરા ઉનાળામાં ચિંતિ ભયંકર આગ લાગવાથી ઘાસનો ઘણેખરે જ બળી જવાથી જીવોને જીવાડવા માટે રૂપિયા ૨૦,૦૦૦ જેવી મોટી રકમનું ઘાસ નવીન ખરીદ કરવું પડેલ. વધુમાં વર્ષાઋતુની શિરૂઆતમાં ભયંકર વાવાઝોડાથી ઢેરાના શેડે ઉપરના છાપરાં ઉડી જવાથી રૂધિયા ૩૦૦૦) જેટલી રકમ ખર્ચા મકાને ફરીથી દુરસ્ત કરાવવાં પડયાં છે. આવી રીતે આ વરસે સંસ્થાને કુદરતી આફત નડી જવાથી સંસ્થાના છાના રોજીંદા ખર્ચને પહોંચી વળવું વધુ મુશ્કેલ બન્યું છે. તેમાં શિક્ષણ મોંઘવારી છે એટલે આવા કારણે એ મદદની જરૂર હોવાથી
અહિંસાના અવતાર પરમ પૂજ્ય આચાર્ય ભગવંતે તથા પૂજ્ય પંન્યાસજી મહારાજે તથા પુજ્ય મુનિ મહારાજે તથા પૂજ્ય સાધ્વીજી મહારાજે તથા શ્રી જૈન સંઘે તથા ધર્માદા ટ્રસ્ટોના કાર્યકર્તાઓ તથા શ્રી મહાજન એસોસીએશન તથા શ્રી ધર્મપૂરધર દાનેશ્વરી દાનવીરે વિગેરેને નમ્રપણે વિનંતિ કરીએ છીએ કે સંસ્થાની પરિસ્થિતિને સંપૂર્ણ ખ્યાલ લક્ષમાં લેવડાવી મહા મંગળકારી પયું પણ પર્વના પુણ્ય પ્રભાતે મુંગા છો માટે યોગ્ય દાન મોકલી મોકલાવી પુણ્ય ઉપાર્જન કરશે એજ વિનંતિ. 1 મદદ મોકલવાનું ઠેકાણું ) શ્રી ઈડર પાંજરાપોળ સંસ્થા,
( શ્રી ઇડર પાંજરાપોળ સંસ્થા મદદના રકમ અમદાવાદ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, ઝવેરીવાડ, | મારફતે પણ મોકલી શકાય છે.
------ ---
૪ના અન
II