SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ —સ્વ. મો મનસુખલાલ કીરતચંદ્ર મહેતા. સ્વામીવાત્સલ્ય સ્વામીવાત્સલ્ય એટલે શું? એ ચયા જાણવું જરૂરી છે. શ્રાવકશ્રાવિકાના સમુદાયને એકત્ર ભેજન આપવું એવા અ હાલ લૌકિક સમજ પ્રમાણે સ્વામીવાત્સય—યા સ્વામીવલને થઈ રહ્યો છે. નેકારશી કે કાઇ ફેકાણે ગુચ્છ એવુ. ઉપનામ પણ એને મળી ચૂક્યું છે. પણ એવા એકાંત સાંકડાં અને જવા દઈ એ સમકિતના ભૂષણને વિસ્તારપૂર્વક યથા જાણવુ ધટે છે. સ્વામીવાત્સલ્યની વ્યાખ્યા કરીએ તે અતિ ઉદાર વૃત્તિવાળા પહેાળા રૂપને અ એમાંથી નીકળે છે. સ્વધર્મને પાળનાર, દયામય સર્વજ્ઞ પ્રણત ભાય ધર્મને આચરનાર અથવા આત્મધર્મમાં રાચનાર એ વસ્તુતઃ સ્વામી અથવા સધર્મીભાઈ કહેવાય છે, તેનુ વાત્સલ્ય કરવું અર્થાત્ એના ઉપર હરેક પ્રકારે પ્રીતિ દાખવવી, તેની યથા -શક્તિ ભક્તિ કરવી, તેના ધર્મ સાધનમાં આડાં આવતાં વિઘ્ના દૂર કરવા, વિદ્યા સાધને યથાક્તિ પૂરા પાડવા, સ્વધર્મી ભાઈનાં તથા પેાતાના હિતાર્થે ઉપયેગાથે ધર્મશાળાઓ ખાંધવી બધાવવી અનુમાવી ( ત્રિવિધ ), પુરતક લડારા કરવા કરાવવા શેાધાવવા, એ કરવું અને જ્ઞાનીએ સ્વામીવાત્સલ્ય કહે છે. એ સ્વામીવાત્સલ્યના દ્રવ્ય અને ભાવ એવા બે ભેદ પાડી શકાય છે; અને તે પણ તન, મન અને ધન એમાંના એક, એ અથવા ત્રણેથી સાધી શકાય છે. કાઈ તનથી નિરેગી ન હાય. તે તે મનથી-સ્વધર્મ વાસભ્યની અનુમેદના કરી, પ્રમેાદભાવના ભાવે છે. એને પણ સ્વધર્મ ભક્તિનું ફળ પ્રાપ્ત થાય છે. કાષ્ઠ ધનવાન્ ન હોય તા મનથી અનુમેદના ભાવી સ્વધર્મી ભાઇની ભક્તિમાં તનનું વી-ચથાશક્તિ ફેરવે છે. કાઈ એ ત્રણે વાતાથી ભક્તિ કરી શકે છે. હાલના વખતમાં સ્વામીવાત્સલ્યને માત્ર સંધ જમાડવે એવા જે સાંકડ અર્થ થઈ ગયા છે એ અજ્ઞાનનિત છે. લૌકિક પર પરાવશ ભાઇએ દેખા દેખીથી અનુકરણ કર્યા કરે છે; બાકી સ્વામીવાત્સલ્ય એ સમક્તિને દીપાવનાર એક ભૂષણ છે એવું જ્ઞાન થાય તે પછી એ ભૂષણ, એક રૂપમાં કે બીજા રૂપમાં સ્થાયી રહે જ; અને એ જાણુનાર સમકિતી પેાતાના ધર્મભાનુ હરક્રાઇ પ્રકારે વાત્સલ્ય કરે જ ક; પશુ
SR No.522158
Book TitleBuddhiprabha 1964 09 SrNo 58
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages96
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy