________________
તા. ૧૦-૯-૧૯૬૪ ]
કઈ વિનંતી ?”
‘મને તમે જાવા કે મારે કઇ રીતે ઊભા રહેવુ જોઇએ, એટલે તમને મારી ચામડી ઉતારતાં સહેજ પણ મુશ્કેલી પડે નહિ. તમારું કામ સાંગેપાંગ પૂરૂ થાય અને તમને એમ કરતાં સહેજ પણ કષ્ટ ન પડે એ રીતે મને ઊભા રહેવાની સૂચના આપે.’
બિચારા સેવકે !
બધું જ રાજાને! હુકમ !
જાણતા હતા પણ
એના અનાદર કેમ થાય ?
બુદ્ધિપ્રભા
મનેાહર
ઘાટ
[૧૧
અંતે એમણે ખધકમુનિની જીવતાં ચામડી ઉતારી લીધી
ઉચ્ચ બનાવટ વિશુદ્ધ માલ
આફ્રિક્સ ફેશન ઃ ૩પર૧૧
માંમાંથી.
પશુકમુનિના વેદનાને એક પણ શબ્દ બહાર આવ્યા. નહિ. એમના માંમાંથી એક જ શબ્દ બહાર આવતા હતાઃ હમામ સબ્ધ નિને (હું બધા જ જીવાને ખમાવું છું– બધાની ક્ષમા માગું છું.)
અંતે ખ'કમુનિની એ રીતે ચામડી ઉતારી લેવામાં આવી.
એમના સ્થૂળ શરીરને નાશ થયે,. પણ એમનું નામ તે જૈન સાહિત્યમાં એક સાચા જૈન મહુની સહનશીલતાના દૃષ્ટાંત રૂપે અમર બની ગયું.
BRAND
વ્યાજખી ભાવ
રાજકમલ સ્ટેનલેસ સ્ટીલનાં વાસણા વાપરા,
ઉત્પાદકઃ—રતીલાલ નગીનદાસ એન્ડ કુi
૧૧૮, કસારા ચાલ, મુંબઈ ૨.
રેસીડસ ફાન ઃ ૩૩૨૬૮૬