________________
કોલેજ અને હાઇસ્કૂલના વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે ખાસ યોજાયેલ વકતૃત્વ અને નિબંધ લેખન હરિફાઈ
.. વિષય નિબંધ લેખન: “માનવ જીવનના સર્વાગી વિકાસમાં જૈન આચાર વિચાર
( પંચાચાર) ફાળો.”
વકતૃત્વ : ધાર્મિક શિક્ષણની અગત્ય » નિબંધ લેખન: તા. ૧૬-૮-૬૪ શ્રા. શુ. રવિવાર. સમયઃ બપોરે ૨-૦૦થી ૫ | સ્થળઃ શ્રી ક. દ. એ. (દે.)જૈન હાઇસ્કુલ ઠે. અનેતનાથ જૈન દહેરાસર, મસીદ બંદર
વકતૃત્વની પ્રાથમિક હરિફાઈ : તા. ૨૩-૮-૬૪ શ્રા. શુ. ૧૫ રવિવારે બપોરે ૧-૩૦ વાગે. પાયધૂની-શ્રી-ડીજી જૈન ઉપાધયમાં પૂ. આ શ્રીમદ્ વિજય અમૃતસુરીશ્વરજી મ. તથા પૂ. પં. શ્રી ધુરન્ધરવિજયજી ગની નિશ્રામાં થશે, અને આખરી હરિફાઈ તા. ૩૦-૮-૬૪ શ્રા. વ. ૮ રવિવારે બપોરે ૨-૦૦ વાગે કોટ જૈન ઉપાશ્રયમાં પૂ. મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજી મ. (ચિત્રભાનુની નિશ્રામાં થશે. વકતૃત્વ માટેની સમય મર્યાદા પાંચ મિનીટની રાખવામાં આવી છે.
વિભાગ ૧ : શાળામાં માધ્યમિક ધોરણોમાં (ધો. ૮ થી ૧૧) ભણતાં ! વિદ્યાર્થી ભાઈ-બહેને. વિભાગ ૨ : કેલેજમાં ભણતા વિદ્યાર્થી ભાઈ-બહેનો. (પાઠશાળામાં ભણતાં કેઈપણ વિદ્યાર્થી ભાઈ-બહેન કે જેઓ હાલમાં સ્કૂલ કે કોલેજમાં નહિ ભણતાં હોય તે પણ ભાગ લઇ શકશે. અને તેણે છેલા જે ધારણને અભ્યાસ કર્યો હશે તે પ્રમાણેના વિભાગમાં ગણવામાં આવશે.)
ઈનામ : હરિફાઈના દરેક વિભાગ માટે પાંચ-પાંચ ઇનામો રૂ. ૨૧, ! ૧૫, ૧૦, ૫ અને ૩ રાખવામાં આવ્યા છે.
આ બને હરિફાઈમાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ “પ્રવેશપત્ર” ભરીને (પ્રવેશ ફીના ૦-૨૫ ન. પં. સાથે) તા. ૧૦-૮-૬૪ સુધીમાં બની શકે એટલું તુરતજ સંસ્થાના કાર્યાલયમાં રૂબરૂ આપી જવા અગર મોકલી આપવા વિનંતી છે. આ બન્ને હરિફાઈઓમાં વિદ્યાર્થી ભાઈ–બહેને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લેશે અને તેને માટે સંપૂર્ણ તૈયારી કરશે તેમજ તેઓને શાળા-પાઠશાળાના શિક્ષક-શિક્ષિકાઓ, કોલેજના અધ્યાપકે તેમજ વાલીઓ અવશ્ય પ્રેરણું કરશે અને માર્ગદર્શન આપશે એવી આશા રાખીએ છીએ.
લિ. ધર્યાલય :
) પ્રાણજીવનદાસ હગાંધી શ્રી શાન્તિનાથજી જૈન દહેરાસર શાન્તિલાલ સેમચંદ ચેકસી. : પાયધૂની, મુંબઈ ૩. ? કાન્તિલાલ ઉજમલાલ જવેરી - ટે. નં. ૩૩૩૦૪૮ 9 મંત્રીઓ શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંધ–મુંબઈ.
માલિક, મુદ્રક અને પ્રકાશક: ઇંદિરા ગુણવંતલાલ શાહ મુકર્ણાલય : “ જૈન વિજય” પ્રિન્ટિંગ પ્રેસ, ગાંધીચોક-સુરત.