________________
બુદ્ધિપ્રભા
૭૨ ]
બપારના સમયે અનેાને તેઓશ્રી વિક્રમ ચિત્ર સભળાને છે.
અત્રેની પાશાળાનાં અધ્યાપક શ્રી સાતીલાલ ગરસીભાઈ ધર્મ ધ્યાન માટે પાલીતાણુા તીશે ચાતુર્માસ માટે ગયા છે. આથી હાલ શ્રી જમવતલાલ કાંતીલાલ પાઠશાળાનું સંચાલન કરી રહ્યાં છે. ગામના પ્રમાણમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી સારી છે. નડીયાદ પૂજ્ય મુનિરાજ શ્રી નરોત્તમ વિજયજી મહારાજ દીર્ધ તપસ્વી છે. અને જ્યેાતિષ શાસ્ત્રના અચ્છા અભ્યાસી પણ છે. અત્રેના સંધની વિનંતીને સ્વીકાર કરી ક`સારાની ધર્મશાળામાં ચાતુર્માસ બિરાજીત છે. બાલ તેઓ ૧૧૦ મી એવી કરી રહ્યા છે. આ આળી તેએક્ષીએ અઠ્ઠમ ઉપર ી છે.
કલકત્તા
અત્રેના ૬ ફ્રેનીંગ સ્ટ્રીટના ઉપાશ્રમમાં પ. પૂ. આ, ૧. શ્રી વિજય ભક્તિસુરીશ્વરજી મૃ. સા.ના શિષ્ય રત્ન પુરુષ પ્રશ્ય પન્યાસ પ્રવર શ્રી વિનયવિજયજી મ. સા. તથા ૫. પૂ. શ્રી સુવિજયજી મ. સા. ચાતુર્માંસ માટે મિરાજમાત છે. તેઓશ્રીના ઉપદેશથી અત્રેના ઉપાશ્રયમાં જે વરસેથી એ શેા વચ્ચેના ઝગડું! ચાલતા હતા. તેને સુખદ અંત આભ્યા છે. તે સઘમાં એાગ જામ્યું છે.
[તા. ૧૦–૮-૧૯૬૪
અત્રે તેમેાશ્રીની નિશ્રામાં તા. ૧ લી એગતથી તા. ૩ એગસ્ટ સુધી અર્હત્ પૂજન થયું હતું, આ પૂજ નની ક્રિયા વિધાન જાણીતા ક્રિયા વિધાયક શ્રી ચીનુભાઈ લલ્લુભાઈએ કરાવ્યું હતું. આ પૂજન પ્રથમ વાર જ થતું હાઇ દેરાસર ચિક્કાર રહ્યું હતું. અને ઉછામણીઓ પણ ઘણી જ માટી થઈ હતી.
પાલીતાણા પૂજ્યપાદ્ પ્રશાન્તસૂતિ ઉપાધ્યાય ભગવત શ્રી કૈલાસસાગરજી ગણુિવ મ. સા.ના શિષ્ય રત્ન પરમ તપેાનિધિ પન્યાસ પ્રવરશ્રી સૂસાગરજી મ. સા. એકવીશ ઉપવાસની મહાન તપસ્યા સિદ્ધાચલના તારક ક્ષેત્રમાં કરેલ છે. અને સુખશાતા પૂર્વક પારભુત થવા પામેલ છે. અષાડ સુદિ ૧ થી અષાડ વિદ ૬ સુધી.
મુ. પેા. સુધરા તા. વિનપુર સ્ટે. પિલવાઇરેડ તા. ૭-૮-૩૬૪ પરમ પૂજ્ય પ્રસિદ્ધ વક્તા પન્યાસ પ્રવર શ્રી સુભેધસાગરજી ગણિવર શ્રી શિષ્ય પરિવાર સહિત ચાતુર્માસ અથે રવામત સહ પધારેલ છે. વ્યાખ્યાનમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર તથા શ્રી રામાયણુ વહેંચાયુ છે. જૈન–જૈનેતર જનતા ઘણા જ ઉત્સાહપૂર્વક લાભ લઈ રહેલ છે.