________________
બુદ્ધિપ્રભા
તા. ૧૦-૮-૧૯૬૪ ]
પ્રયેાજન આટલુ જલ્દી કરવું છે. અમારા માટે એ વસ્તુ અને ગૌરવની છે કે યુરેપ અને અમેરિકાના આગળ પડતાં તત્ત્વજ્ઞાનીએ અને વિદ્યામાં નિપુણ પુરુષની સાથે સ્પર્ધા કરી શકે એવા ભારતના નિધઓમાંથી માત્ર આપને જ ચિત્તથી સાંભળી પ્રશંસા કરી.
પ્રતિ
તેઓએ
પડયું
સંતે
એગ્ર યેાગ્ય
લ
આપે
ખરીરીતે તે! વિશ્વધર્મ પરિષદની પૂર્ણાતિ બાદ જ આપના ખરા કામને પ્રારંભ થયા. કાર, ભિન્ન ભિન્ન વિચારે અને સ્થિતિ ધરાવતી વ્યક્તિએ, એસાસીએશને, યુનિયને અને એના આમંત્રણ અને પ્રાથનાથી પ્રેરિત થઇ આપે ત્યાં થાડા વધુ વખત રહેવાનું પસંદ કર્યું. વિવિધ વિષયો પર વ્યાખ્યાને આપી આ ટૂંકા સમયના સદુપયોગ કર્યા. જૈન ધર્મના આદર્શો, અરે,-અમુક પ્રસગાએ જ્યારે સમસ્ત ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો ફર્જ આવી પડી ત્યારે ભારતીય તત્ત્વજ્ઞાન, ભારતીય રીતરિવાજો અને તેને ઇતિહાસ, નીતિમત્તા વગેરે ખાખતા વિષે પ્રવતતા ખાટા ખ્યાલે અને વહેમે દૂર કરી, સત્ય હકીકત તેમની સમક્ષ રજૂ કરી સ્વદેશાગમન પછી પણ આપે, અમેરિકાની શૈક્ષણિક પ્રથા, એ લોકેાના રીતરિવાજો વગેરે વિષય પર અમને માર્ગદર્શીન આપ
{ ૪૫
વાની એક પણ તક ગુમાવી નથી.. આપણા ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસપ્રત્યે રુચિ પ્રગટ કરવામાં આપની જહેમત સફળ નીવડી છે, અને હેમચદ્રાચાર્ય વર્ગની સ્થાપના પણ એનું સીધુ પરિણામ છે.
આપના જેવી શક્તિશાળી, વિદ્વાન વ્યક્તિ ખોજી વખત વિદેશ જાય એ વિચારથી હર્ષની લાગણી અનુભવવા સાથે આપનાથી વિખૂટા પડવાનું અમને દુ:ખ છે. હ્તાં. અમને આશ્વાસન છે કે અથી અમારા અમેરિકાના ભાન, ઙેનાને અમૂલ્ય લાભ થશે.
એક
વસતા
જે
મીસીસીપીની પેલે પાર અમારા અમેરિકાના બબ્રુએ, આપના પ્રવચનાને લાભ લ શકયા ન હતા, તેઓને આપની પુનઃ મુસાક્રીના શુભ સમાચારથી અતિ આનંદ થશે. આપના નામ સાથે તત્ત્વ સશેાધક સમાજની સ્થાપના કરી આપની સેવાનું મૂલ્ય સમજનાર, પૌર્વાત્ય તત્ત્વજ્ઞાનના ખંતીલા અભ્યાસી ભાઇઆને જરૂર લાભ થશે. એ પણ એક એક માન અને આનંદની વાત છે કે આપના પવિત્ર ધર્મ પત્ની આપની સાથે જ આવે છે, જે આપને સહાય, ભૂત થશે અને અમારા અમેરિકાના બહેનાને આ મહિલાઑની ફન્ને, ગુણે! અને રવભાવનું દન કરાવશે.
અંતમાં, આપની મુસાફરી આનંદ દાયક નીવડે એવું અતઃકરણપૂર્વક