SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા ૪૦ ] જાળવી રાખ્યુ. તેમજ જૈનધર્મની એમની રજૂઆતથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. શ્રી વીરચંદભાઈ ધર્મ પરિષદની પૂર્ણાહૂતિ બાદ વિદેશમાં ધર્મ પ્રચારાર્થે રહેવાના હતા, ત્યારે ચિકાગે! વિશ્વધર્મ પરિષદના આ મંત્રીએ એમને રહેવા માટે પેાતાનું નિવાસસ્થાન ખાલી કરી આપ્યું હતું. આવી હતી એમની લાકપ્રિયતા ! ૫. વિલિયમ પાઈપ. ચિકાગા વિશ્વધર્મ પરિષદના તે ડે. જોન હેનરી ખરેજી સાથે સહમત્રી હતા, અને શ્રી વીરચંદભાઈની પ્રવૃત્તિ તા. ૧૦-૮-૧૯૬૪ એના પ્રશંસક હતા. પેાતાના દેશમાં સત્ય ધર્મને પ્રચાર કેમ થાય એ માટે શ્રી વીરચ’દભાઇને હુમેશા સહાયભૂત થવા પ્રયત્ન કરતા. અમેરિકામાં School of oriental Philosophy 24 Esoteric Studies ના ત્રંર્ગા શ્રી વીરચંદભાઇ વિલયમ પાઈપની જાત દેખરેખ નીચે ચલાવતા હતા, આ રીતે શ્રી વીરચંદભાઈના અમેરિકાના પ્રવાસમાં તેઓ મદદગાર રહ્યા હતા. ધન્ય છે આવા નરવીરને જેને જન્મશતાબ્દિ દિન આ માસની ૨૫ મી એ છે ત્યારે એમને યાદ કરી, એમની સ્મૃતિ ગૌરવ ભરી રીતે રાખીએ એજ અભ્યર્થના ! જન્મ શતાબ્દિ પ્રસંગે— શ્રી વીરચંદ રાઘવજી ગાંધીની શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ. અને તેઓશ્રીના સ્મારક માટે જૈન સમાજ યેાગ્ય પ્રબંધ કરે તેવા શુભ અનુરોધ કરીએ છીએ. - અમચંદ કરમાદ સંઘવી દૂધના દલાલ અમારે ત્યાં કટલરી, એમ્બ્રોડરી અને જરીમાલ વગેરે જથ્થાબંધ તથા છુટક મળશે. અમારા સ્ટેટસની જરૂર મુલાકાત લો. સંઘવી નેવેલ્ટી સ્ટેા, નં. ૧, ત્રીએ ભાયવાડા, મુંબઇ ૨. B. R.
SR No.522157
Book TitleBuddhiprabha 1964 08 SrNo 57
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages78
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy