________________
અમેરીકાની આંખે
સંગ્રાહક અને અનુવાદક : પન્નાલાલ રસીલાલ શાહ | શ્રી વીરચંદભાઈ અમેરિકા અને યુરોપમાં રહ્યા ત્યારે અનેક અખબારેએ તેમનાં ભાષણ અને જીવનની નોંધ લીધી હતી. અહીં લેખકશ્રી તેવા કેટલાક અખબારે જ કરે છે. શ્રી ગાંધીને વિદેશમાં કેવી જવલંત સફળતા મળી હતી તેના આ દસ્તાવેજી પૂરાવા છે.
- સંપાદક ] શ્રી વીરચંદભાઈની શકિતને અંજલિ અર્પતા
વિદેશી પ. એનર ઓફ લાઈટ” સ્વામી વિવેકાનંદ અને વિરચંદભાઈની તુલના કરે છે.
સને ૧૯૦૨ માં સ્વામી વિવેકાનંદનો દેહવિલય થયો ત્યારે આ પત્રે સ્વામી વિવેકાનંદ અને વીરચંદભાઈ ગાંધીની તુલના કરતાં નીચે મુજબ અભિપ્રાય વ્યકત કર્યો હતે.
આ બન્ને ભાસ્તના ઉત્તમ રત્નો માટે કહી શકાય તેમ છે કે:” (૧) વિવિધ ધર્મોની ચર્ચા અર્થે શિકાગોમાં ૧૪૪માં ભરાયેલી ધર્મ પરિષદ સમયની બન્નેની કૃતિ અદ્યાપિ હજાર લોકોની પ્રશંસાનો. વિષય છે.
(૨) અને કપ્રિય વ્યાખ્યાનકાર હતા, અને અમેરિકામાં શ્રોતાઓ તરફથી તેમના સંબંધમાં ઘણાં સ્તુતિવચને શ્રવણે પડતા હતા.
(૩) જે લેકે તેમના ભાષણે સાંભળતાં તેઓ તેમના સિદ્ધાંતને પ્રીતિથી સ્વીકારતા અને જે તે સિદ્ધાંતને યથાર્થ નિર્ણય.